[ad_1]

પાટણ, તા. 03
રાધનપુર-ભાભર હાઈવે પર રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં 3 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા હતા અને 1 વ્યક્તિ ઘાયલ થયો હતો.
ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષાને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ મૃતક તથા ઘાયલ વ્યક્તિને 108 મારફતે સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ થાતે ખસેડવામાં આવ્યા હતા. તપાસ કરતા ઘાયલ વ્યક્તિ રાધનપુર તાલુકાના બંધવડ ગામના હોવાનું જાણવા મળ્યું હતું.
[ad_2]
Source link






