Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જિલ્લામાં ખેતી વિષયક જોડાણોમાં દિવસે વીજળી આપવામાં ધાંધિયા

On: February 26, 2022 12:14 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર,
તા. 25

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખેડુતોએ ઉનાળુ વાવેતર શરૂ કર્યું
છે પરંતુ પ્રારંભે જ વીજ ધાંધીયા શરૂ થતાં ખેડુતોમાં રોષ જોવા મળ્યો છે. દિવસે અપાતા
વીજ પુરવઠામાં ભારે અનિયમિતા હોવાના આરોપ લાગ્યા છે. હજું ઉનાળો શરૂ થયો નથી અને આ
રીતે વીજ ધાંધીયા શરૂ થતાં આકરા ઉનાળામાં ખેતી વિષયક વીજ પુરવઠો મળશે કે કેમ
? તેવા સવાલ સર્જાયો
છે.

રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા ખેડૂતોને સમયપત્રક પ્રમાણે ૮
કલાક વીજપુરવઠો આપવાની સરકારે જાહેરાત કરી છે ત્યારે અરવલ્લી જિલ્લાના કેટલાંક
ગામડાઓમાં દિવસે અપાતાં વીજ પુરવઠામાં સળંગ ૮ કલાક વીજ પુરવઠો આપવાના બદલે માત્ર ૩
થી પ કલાક વીજ પુરવઠો મળતાં ખેડુતોને બોર
,
કુવામાં પાણી છતાં વાવેતર ઘટાડવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. વારંવાર
ખેતી વિષયક વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે અને આ અંગે વીજ તંત્રનું ધ્યાન દોરવા છતાં
તેનો કોઈ હકારાત્મક ઉકેલ આવ્યો નથી.

ખેડુતોના જણાવ્યા અનુસાર દિવસે અપાતાં વીજ પુરવઠામાં
ધાંધીયા શરૂ થયા છે જેથી ખેડુતો પરેશાન બની ગયા છે . વારંવાર વીજપુરવઠો  ખોરવાતાં ખેડુતો અને ખેતમજૂરો પણ છેલ્લી હદે
ત્રાસી ઉઠયા છે.  હજુ તો ફેબુ્રઆરી મહિનો
પુરો થયો નથી ને હવે વીજ પુરવઠામાં અનિયમિતતા શરુ થઈ છે ત્યારે આકરા ઉનાળામાં આ
રીતના વીજ ધાંધીયા ચાલુ રહે તો ખેડુતોનું ઉનાળું વાવેતર સુકાઈ જવાની સાથે ખેડુતો
બરબાદ થઈ જાય તેવો ભય વ્યક્ત કર્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!