વડોદરા: કોર્પોરેશનના બે કાર્યપાલક ઈજનેરની આંતરિક બદલી થતાં વિવાદ

On: February 14, 2022 10:02 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા. તા. 14

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના કાર્યપાલક ઈજનેર અને પશ્ચિમ ઝોનના કાર્યપાલક ઇજનેરની આંતરિક બદલી થઇ છે જેને કારણે વિવાદ સર્જાયો છે.

વડોદરા શહેરના પશ્ચિમ ઝોનના કાર્યપાલક ઈજનેર રવિ પંડ્યાની કામગીરી થી કેટલાક કોર્પોરેટરો નારાજ હતા તેઓએ સ્થાયી સમિતિમાં રજૂઆત કરી હતી જે અંગે તેઓની બદલી કરી પશ્ચિમ ઝોનમાં કાર્યપાલક ઈજનેર તરીકે નિમણૂક કરવામાં આવી છે જ્યારે પશ્ચિમ ઝોન ના કાર્યપાલક ઇજનેર રાજેન્દ્ર વસાવાની બદલી કરી તેઓને પૂર્વ ઝોનમાં નિમણૂક આપવામાં આવી છે.

અત્રે યાદ અપાવવું જરૂરી છે કે અગાઉ રાજેન્દ્ર વસાવા પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા હતા ત્યારે ભાજપના જ કોર્પોરેટર સાથે વિવાદ થયો હતો અને તેમાં ભાજપના કોર્પોરેટર એ કાર્યપાલક ઈજનેરને લાભા પણ માર્યા હતા અને તે જ કાર્યપાલક ઈજનેરને ફરીથી પૂર્વ ઝોનના કાર્યપાલક ઈજનેર તરીકે નિમણૂક આપતા વિવાદ સર્જાયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!