Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: મોબાઇલ ફોન આંચકી લેતી બાઈકસવાર ગેંગ સક્રિય: ત્રણ રાહદારીના મોબાઈલ ફોનની લૂંટ

On: February 5, 2022 8:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 05

વડોદરામાં વિતેલા 24 કલાક દરમિયાન અલગ-અલગ ત્રણ સ્થળોએ રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી બે અજાણ્યા બાઇક સવાર શખ્સો નાસી છૂટયા હોવાના બનાવો અલગ-અલગ પોલીસ મથકે નોંધાયા છે.

વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર રહેતો સુનિલ શુક્લા ગઈકાલે વહેલી સવારે આજવા રોડ ઉપર આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા હેતુ પગપાળા જઇ રહ્યો હતો. તે સમયે બાઇક ઉપર ધસી આવેલા બે અજાણ્યા શખ્સો પૈકી પાછળ બેસેલા શખ્સે 40 હજારની કિંમતના મોબાઇલ ફોન ઝૂંટવી લૂંટ ચલાવી હતી. યુવકે બાઇક સવારનો દોડીને પીછો કરતા  એચપી પેટ્રોલ નજીક હકુ વણઝારા ( રહે- લક્ષ્મીનગર, સરદાર એસ્ટેટ પાછળ) નામના વ્યક્તિના 11 હજારની કિંમતના મોબાઇલની પણ ઉપરોક્ત બાઇક સવારોએ લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત ભરૂચની રહેવાસી આસિફા સૈયદ એમ.એસ. યુનિવર્સિટીમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે રેલવે સ્ટેશનથી એસટી ડેપો તરફ પગપાળા જતી હતી તે સમયે પ્રતાપગંજ પોસ્ટ ઓફિસ પાસે મોબાઈલ ફોન ઉપર વાતચીત ચાલુ હતી તે વખતે અજાણ્યા બાઇક સવાર બે શખ્સો હાથમાંથી 13 હજારની કિંમતના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!