Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સસ્તામાં સોનું આપવાની લાલચ આપીને ભુજના ચીટરે યુપીના વેપારીને છેતર્યો

On: February 5, 2022 1:39 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,શુક્રવાર

સસ્તામાં સોનું આપવાની લાલચ આપી માત્ર ગુજરાત જ નહિં દેશભરના લોકોને છેતરતી ગેંગ ભુજમાં સક્રિય છે. ભુતકાળમાં આ ગેંગે અનેક લોકોને પોતાની જાળમાં બિછાવ્યા છે. સોશ્યિલ મિડીયામાં બજાર ભાવ કરતા આૃથવા તો ટેક્ષમાં રાહત સહિતની લાલચ આપીને સોનું વેંચવાની જાહેરાત ાથકી વેપારીઓને નિશાને બનાવાય છે. ત્યારે, આ ભુજની ચીટર ગેંગે ઉતર પ્રદેશના બરેલીના વેપારી સાાથે ચાર લાખ રૃપિયાની ઠગાઈ આચરી છે. બરેલીમાં દવાનો હોલસેલ વેપાર કરતા ૩૯ વર્ષિય મોહિત અશોકકુમાર અગ્રવાલે ભુજ એ ડિવીઝન પોલીસ માથકે ઠગાઈની ફરિયાદ નોંાધાવી હતી. આ બનાવ ૨૧-૬-૨૦૨૧ના બન્યો હતો.

ભુજના સોયેબ નામના યુવાન દ્વારા મોહિતનો ફોન ઉપર સંપર્ક કરવામાં આવ્યો હતો અને બજાર ભાવ કરતા ૧૫ાથી ૨૦ ટકા ઓછા ભાવે સોનું વેંચે છે તેવી વાત કરવામાં આવી હતી. જેના પગલે ગત જુન માસમાં મોહિત દુકાનના કર્મચારી જોડે ટ્રેનમાં બેસીને ભુજ આવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યાનુસાર સોયેબ તેને તેડવા માટે રેલવે સ્ટેશન પર  જીજે. ૧૨ બીટી ૯૯૮૧ નંબરની ઓટો રીક્ષા મોકલી આપી હતી. રીક્ષા ચાલક તેના નિવાસ સૃથાન રહીમનગરમાં લઈ ગયો હતો. સોયેબ ત્યાં હાજર હતો અને ત્યારબાદ તેનો  સાગરીત સમીર આવ્યો હતો. તેણે ચાર લાખ રૃપિયા લઈ તેમને બરેલી જતી વળતી ટ્રેનમાં બેસી જવા અને સોનાની ડીલીવરી ગાંાધીાધામ રેલવે સ્ટેશન પર મળી જશે તેમ કહ્યુ હતુ.

તે જ રીક્ષામાં તેઓ પરત ફર્યા હતા, ટ્રેનમાં બેઠા પછી ગાંાધીાધામમાં સોનાની ડીલીવરી મળી ન હતી. આરોપીઓએ મોહિતને જયપુર, દિલ્હી અને છેલ્લે બરેલી રેલવે સ્ટેશને માણસ રૃપિયા આપી જશે તેમ કહીને તેને ઘરે પહોંચાડી  દીાધો હતો. રૃપિયા પણ પરત મળતા ન હતા અને સોનું પણ મળતા તેમજ ડિસેમ્બરાથી સોયેબનો ફોન બંાધ આવતા સમીરનો સંપર્ક કરતા સોયેબ જેલમાં હોવાાથી ફોન બંાધ આવે છે તેમ જણાવ્યુ હતુ.

આમ, ફરિયાદીને પોતે છેતરાયાનો અહેસાસ ાથતા મોહિતે ભુજ આવીને એ ડીવીઝન પોલીસ માથકે ફરિયાદ નોંાધાવી હતી. ફરિયાદીએ ફોટો બતાવતા પોલીસે તે વાસ્તવમાં સમીર નહિં પણ ચીટીંગના ગુનામાં ચોપડે ચઢી ચુકેલો શબીર હુસેન સોઢા હોવાનું ખુલ્યુ હતુ.  પોલીસે સોયબ, શબીર અને અજાણ્યા ઓટો રીક્ષા ચાલક સામે વિશ્વાસઘાત-છેતરપીંડીની કલમો તળે ગુનો નોંધ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!