Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ઉત્તર ગુજરાતમાં પલટાયેલા વાતાવરણથી રવિવારે તિવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો

On: January 24, 2022 12:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,
ધાનેરા, તા.23

ઉત્તર ગુજરાતમાં બે દિવસથી પલટાયેલા વાતાવરણથી ધરતીપુત્રોની
ઉંઘ ઉડી ગઇ હતી.  જો કે આગાહી પ્રમાણે
કમોસમી માવઠાની અસર નહીવત રહેતા હાશકારો અનુભવ્યો હતો. શનિવારના રોજ ફૂંકાયેલા
ઠંડા પવનોની અસર મધ્યરાત્રી શરૃ થયેલા ઠંડીના ચમકારાએ રવિવારની વહેલી સવાર સુધી
ઠંુઠવાતા જોવા મળ્યા હતા. જો કે
,
હજુ બે દિવસ તીવ્ર ઠંડીનો અહેસાસ વર્તાશ. રાજ્ય હવામાન વિભાગે આગામી ૨૭મી સુધી
વાતાવરણ ડ્રાય રહેવાની આગાહી કરી છે.

શિયાળો તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે
શિયાળા દરમીયાન ે છેલ્લા એક માસમાં ગ્લોબલ વોર્મીગ અને વેસ્ટર્ન ડીસ્ટર્બનની અસરથી
પાંચ વાર વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પણ પડયો
હતો.જેમાં ઉત્તર ગુજરાતમાં  બે દિવસ અગાઉ
પલટાયેલા વાતાવરણ બાદ રવીવારે વહેલી સવારે ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાયો હતો. હજુ
વધુ પાંચ દિવસ  ર્તીવ્ર  ઠંડીનો સામનો કરવો પડશે. જો કે ઉત્તરાયણ બાદ
સૂર્યનુ ઉત્તર તરફનુ પ્રયાણ થતાં ધીમે ધીમે દિવસ મોટો થતો હોય છે. તેમજ ઠંડીમાં પણ
ક્રમશઃઘટાડો જોવા મળતો હોય છે. રાજ્ય હવામાન વિભાગ દ્વારા ૨૧મીથી ૨૭ સુધી વાતાવરણ
સુષ્ક રહેશે તેમજ હજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની
સંભાવના છે. જો કે ઉત્તર ગુજરાતમાં નહીવત અસર વર્તાવાની શક્યતા નકારી શકાય નહી.
ડીસા હવામાન વિભાગ દ્વારા નોંધાયેલ મહત્તમ તાપમાન ૨૧.૫ તથા મિનિમમ ૧૧ ડીગ્રી
રહ્યું છે. વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૬૫ ટકા 
તેમજ પવનની ગતિ ૧૨ કીમી રહી છે.  
ગ્લોબલ વોર્મીગ અને અપર એતર સાયકલોન સિસ્ટમ સર્જાતા  ચાલુ માસમાં બીજી  અને સિઝનમાં 
પાંચમી વાર કમોસમી વરસાદ થયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!