Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પાટણના ગ્રામ્ય વિસ્તારમાં સ્વામિત્વ યોજનાનો પ્રારંભ કરાયો

On: January 5, 2022 4:05 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાટણ તા.4

ભારત સરકારના પંચાયત રાજ્ય મંત્રાલય દ્વારા ગ્રામ્ય
વિસ્તારોમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી સ્વામિત્વ યોજના અમલમાં
મુકવામાં આવી છે. ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર આ યોજનાની અમલવારી
મંગળવારના રોજથી પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા શરૃ
કરવામાં આવી હોવાનું પાટણ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

ભારત સરકારના પંચાયત રાજ્ય મંત્રાલય દ્વારા અમલી બનાવાયેલી
સ્વામિત્વ યોજનાની માહિતી આપતા પાટણ તાલુકા વિકાસ અધિકારી અરવિંદભાઈ પ્રજાપતિએ
જણાવ્યું હતું કે
, મંગળવારે
સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર પાટણ તાલુકાના ધારણોજ
,ભદ્રાડા અને
બાદીપુર ગ્રામ્ય વિસ્તારોમાંથી આ યોજનાનો સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ડ્રોન ફલાઈગ કરી
મિલકતની માપણી કરવામાં આવી હતી. આ ડ્રોન ફ્લાઈગ માપણી પૂર્વની તૈયારીના ભાગરૃપે
તથા  ચુના 
માકગ માટે જિલ્લા પંચાયતના સ્વણમ હોલ ખાતે અગાઉ તાલીમનું આયોજન કરવામાં
આવ્યુ હતુ. જે તાલીમમાં સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ એકત્રીકરણ અધિકારી કચેરી
પાટણના પ્રતિનિધિને તાલીમ આપવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ. સમગ્ર ઉતર
ગુજરાતમાં સૌ પ્રથમ પાટણ તાલુકાના ધાયણોજ
,
ભદ્રાડા અને બાદીપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ભારત સરકારના પંચાયત રાજ્ય
મંત્રાલય દ્વારા મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના સ્વામિત્વ યોજનાના પ્રારંભ
પ્રસંગે સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા શરૃ કરવામાં આવેલ ડ્રોન ફ્લાઈંગ પ્રસંગે પાટણ
જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા
,
સર્વે ઓફ ઇન્ડિયાનો સ્ટાફ,
તાલુકા પંચાયત કચેરી  સ્ટાફ, ડી.આઈ.એલ.આર
કચેરીનો સ્ટાફ સહિત ગામના સરપંચો તલાટી કમ મંત્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો
ઉપસ્થિત રહ્યા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!