Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જંત્રાલકંપા ગામની સીમમાં કાર અને પીકઅપ ડાલુ અથડાતાં એકનું મોત

On: January 2, 2022 2:14 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

બાયડ,તા. 1

બાયડ-દહેગામ હાઈવે રોડ ઉપર જંત્રાલ કંપા ગામની સીમમાં પીકઅપ
ડાલા અને કાર વચ્ચે અકસ્માત સર્જતા એકનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.

હર્ષદભાઈ બાલાભાઈ સોલંકી ફરીયાદ અનુસાર તા.૩૧-૧૨-૨૦૨૧ ના સુમારે
બેટાવાળા ગામે ડી.જે.સાઉન્ડ વગાડવા માટેના પ્રોગ્રામ હોવાથી પીક અપ ગાડી લઈ બાપુપુરાથી
સાઉન્ડ ભરી સાંજના સુમારે બેટાવાળા ગામે જવા માટે નિકળ્યા હતા ત્યારે પીકઅપ ડાલામાં
આગળના કેબીનમા વિજયભાઈ ફતેસિંહ ઝાલા રહે.ઈશ્વરપુરા
, તથા રોહિત,
ઝલ્પાબેન, જનકબેન તથા
પીક અપ ડાલાના ડ્રાઈવર મહેશભાઈ બેઠેલા હતા પાછળના ભાગે ડાલામાં બીજા અનેક માણસો બેઠેલા
હતા ત્યારે જીતપુર ચોકડી પસાર કરી બાયડ તરફના રોડેથી નિકળતા હતા તે દરમિયાન સાંજના
સુમારે જંત્રાલકંપા ગામની સીમમાં રોડ ઉપરથી નીકળતા હતા તે વખતે ડાલાના વાહનને ઓવરટેક
કરી સામ-સામે ગાડી ટકરાઈ ગઈ હતી.

જેમાં બેઠેલા વિજયભાઈ ફતેસિંહ ઝાલા ઘટના સ્થળે મોત નિપજયું હતું.
તથા અન્ય બેઠેલા પીક અપ ડાલામાં બેઠેલા મુસાફરો શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે
વાત્રક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આંબલીયારા પોલીસે હર્ષદભાઈ બાલાભાઈ સોલંકી (રહે.મહાદેવપુરા, તા.ધનસુરા)  ફરીયાદ 
નોંધી મહેશભાઈ જવાનભાઈ ઝાલા
,
ગાડીના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!