Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ઈલોરાપાર્ક વિસ્તારમાં દવાના ધંધાની હરિફાઇમાં વેપારી ઉપર હુમલો

On: December 30, 2021 9:55 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 30

વડોદરાના ઈલોરાપાર્ક વિસ્તારમાં મેડિકલ ના ધંધા ની હરીફાઈમાં તકરાર થયા બાદ દુકાનદાર પર હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ઇલોરાપાર્ક ના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં મેડિકલ સ્ટોર ધરાવતા રાકેશ ભાઈ સોલંકી પોલીસને જણાવ્યું છે કે મારી દુકાન ની ઉપર મેડિકલ સ્ટોર ધરાવતા જયેન્દ્રસિંહ ગોહિલે આજે તમે કેવી રીતે મેડિકલ સ્ટોર ચલાવો છો તે જોવું છું તેમ કહી ધમકી આપી હતી.

બપોરના સમયે હું તેમજ મારા ભાગીદાર અશ્વિનભાઈ પટેલ દુકાનમાં હાજર હતા ત્યારે ઉપર મેડિકલ સ્ટોર ધરાવતા જયેન્દ્રસિંહ ગોહિલ તેમજ તેના ભાઈ અમિત ગોહિલ (દરબાર ગઢ, સીંધરૉટ)ધસી આવ્યા હતા અને લાકડી તેમજ ધારિયા સાથે ધસી આવ્યા હતા. બન્ને જણાએ ગાળો ભાંડી અશ્વિનભાઈ ઉપર હુમલો કરતાં તેમને માથામાં ઇજા થઇ હતી. ગોત્રી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!