Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: જરોદ દલિત સમાજના સ્મશાન ભૂમિ પર બનેલું શોપિંગ સેન્ટર આખરે તોડ્યું

On: December 29, 2021 10:44 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 29

વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકાના જરોદ ગ્રામ પંચ્યાત દ્વારા હાઇવે ઉપર આવેલી દલીત સમાજની સ્મશાનની જમીન ઉપર ગેરકાયેદસર બનાવવામાં આવેલ 25 દુકાનો વાળું વિવાદીત શોપિંગ સેન્ટર તાલુકા પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. દલિત સમાજના ઉગ્ર આંદોલન બાદ શોપિંગ સેન્ટરની દુકાનો સીલ કરવામાં આવી હતી.

વાઘોડિયા તાલુકા પંચાયતના જરોદ ગ્રામ પંચાયત દ્વારા હાઇવે ઉપર આવેલી દલિત સમાજની જમીન ઉપર શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. અને આ શોપિંગ સેન્ટરમાં બનાવવામાં આવેલી 25 દુકાનો રૂપિયા 6 થી 8 લાખમાં વેચી મારવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. દરમિયાન સ્મશાનની જમીન ખાલી કરાવવા માટે ગામના દલિત સમાજ  દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. દલિત સમાજ દ્વારા સી.એમ. ઓન લાઇન અને પી.એમ. ઓન લાઇન સુધી ફરિયાદો કરવામાં આવી હતી. જે ફરિયાદો બાદ તાલુકા વિકાસ અધિકારી કાજલબહેન આંબલીયા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.તાલુકા વિકાસ અધિકારીની તપાસમાં જરોદ ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે દલિત સમાજની સ્મશાનની જમીન ઉપર શોપિંગ સેન્ટર બનાવી દીધું હોવાની હકીકત બહાર આવી હતી. તે બાદ તેઓએ તા.10 ડિસેમ્બરના રોજ શોપિંગ સેન્ટરની દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરી હતી. ત્યાર પછી જરોદ ગ્રામ પંચાયતને શોપિંગ સેન્ટર દૂર કરવા માટે નોટીસ આપી હતી. નોટીસ બાદ પણ પંચાયત દ્વારા શોપિંગ સેન્ટર દૂર કરવામાં ન આવતા આજે તાલુકા પંચાયત દ્વારા શોપિંગ સેન્ટર દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આજે સવારથી તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ તાલુકા પંચાયતના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા શોપિંગ સેન્ટર દૂર કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!