Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ધરમપુરમાં સુશાસન દિવસના કાર્યક્રમ માં જિલ્લા પંચાયત સભ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેને આમંત્રણ ન આપવામાં આવતા વિવાદ

On: December 29, 2021 10:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર ખાતે એસ એમ એસ એમ હાઈસ્કૂલ ખાતે આજે સંસદ ડો. કેસી પટેલ ની અધ્યક્ષતા માં આજે સુશાસન દિવસ ની ઉજવાની કરવામાં.આવી હતી જેમાં અનેક સરકારી યોજના ના લાભાર્થીઓ ને લાભ માટે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા જોકે ગ્રામીણ કક્ષા એ લોકો સાથે સંકલન માં રહી ને યોજનાનો લાભ અપાવવા માટે સતત કાર્યશીલ રેહતા જિલ્લા પંચાયત ના સભ્યો ને જ આ કાર્યક્રમ માં આમંત્રણ નહીં આપવામાં આવતા વિવાદ થયો છે ધરમપુર ના આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત સભ્ય અને શિક્ષણ સમિતિ ના ચેરમેન.. નિર્મલા બેન કેશવ ભાઈ જાદવ ,જિલ્લા પંચાયત સભ્ય ઊર્મિલા બેન ગણેશ ભાઈ બિરારી ,એસ ટી મોરચા  પૂર્વ પ્રદેશ મંત્રી આજે બારોળિયા સરપંચ ગણેશ ભાઈ બિરારી ,ને કોઈ પણ પ્રકારે જાણકારી કે નિમંત્રણ આપવામાં આવ્યું નહિ જેને પગલે આયોજન કરતા આધિકારી ઓ જિલ્લા પંચાયત ના સભ્યો ને જ વિશરી જતા નારાજગી વ્યાપી છે તમામ સભ્યો એ સમગ્ર બાબત ની મૌખિક ફરિયાદ ભાજપ પ્રમુખ અને પ્રભારી મંત્રી ને પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે આમ ધરમપુર માં પ્રયોજન દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિવાદ માં આવ્યો છે ધરમપુર માં કાર્યક્રમ  યોજાય અને જિલ્લા પંચાયત ના સભ્ય ને નિમંત્રણ જ ન આપવામાં આવે તો તેઓ ના પદ અને ગરીમાં ની અસ્તિત્વનો સવાલ ઉભો થયો હોય તમામ સભ્યો નારાજ હોવાનું હાલ ચર્ચા માં છે સમગ્ર બાબતે જિલ્લા કલેકટર તપાસ કરાવશે કે કયા કારણ સર જિલ્લા પંચાયત સભ્યો ને શિક્ષણ સમિતિ ન ચેરમેન ને આમંત્રણ ન અપાયું એટલું જ નહીં ધારાસભ્ય શ્રી પણ ત્યાં ઉપસ્થિત હોય આ બાબતે એમની પણ ફરજ હોય કે ધ્યાન દોરવું જોઈએ પરંતુ તેમણે પણ અધિકારી ઓ ને તાકીદ ન કરી હોય તમામ સભ્યો કાર્યક્રમ માં ગેરહાજર રહ્યા હતા 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!