Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર નજીક ખીમરાણા ગામ પાસે એક હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલા બે ટ્રકમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ પકડાયું

On: December 28, 2021 2:22 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ડીઝલ ચોરી કરીને કારમાં ભાગી છૂટેલા પૂર્વ ટ્રક ડ્રાઈવર સહિત ત્રણ શખ્સોની પોલીસ દ્વારા શોધખોળ

 જામનગર, તા. 28

જામનગર નજીક ખીમરાણા પાસે એક હોટલના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલા જુદાજુદા બે ટ્રકમાંથી ડિઝલની ચોરી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. જે મામલે ટ્રાન્સપોર્ટ કંપનીના પૂર્વ ડ્રાઈવર જામનગરના એક કાર ચાલક અને તેના બે સાગરિતો સામે ડીઝલ ચોરી અંગેની ફરિયાદ નોંધાવાઇ છે.પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીમરાણા ગામના પાટિયા પાસે આવેલી એક હોટલના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલા જી.જે. 1૦ ટી.વી.9821 નંબરના ટ્રક માંથી રૂપિયા 1૦,69૦ ની કિંમતના 12૦ લિટર ડિઝલની ચોરી કરાઇ હતી. ઉપરાંત બાજુમાં જ પાર્ક કરેલા જી.જે.1૦ ટી.એક્સ.3116 નંબર ના ટ્રક માંથી પણ રૂપિયા 14,26૦ ની કિંમતના 16૦ લીટર ડિઝલની ચોરી કરવામાં આવી હતી.

 જે ચોરીના બનાવ અંગે જામનગરની રીયલ ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર રાજેન્દ્રસિંહ દિપુભા જાડેજાએ પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સીસીટીવી કેમેરાના આધારે પોતાની જ ટ્રાન્સપોર્ટ કંપની માં ટ્રક ડ્રાઇવર તરીકે ફરજ બજાવી ચૂકેલા જામનગરના માટેલ ચોકમાં રહેતા દિગ્વિજયસિંહ સિધ્ધરાજસિંહ ચુડાસમા અને તેના બે સાગરિતો સામે ફરિયાદ નોંધાવી હતી. 

જેઓ જી.જે.-3 ઇ.સી.૦૦69 નંબરની કારમાં આવીને ડીઝલ ચોરી કરી ગયા હોવાનું સીસીટીવી કેમેરાના માધ્યમથી ધ્યાનમાં આવ્યું હતું, જેથી પોલીસ દ્વારા ત્રણેયની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!