Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મહારાજના મૂવાડા નવી ચેકપોસ્ટ ઉપરથી દેશી પિસ્ટલ સાથે 2 ઝડપાયા

On: December 27, 2021 9:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– દસ જેટલા જીવતા કારતુસ પણ કબજે લેવાયા

– ગોધરા તરફથી આવતી કારમાંથી મધ્યપ્રદેશના 2 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા

નડિયાદ : અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર આવેલ મહારાજના મૂવાડા નવીચેકપોસ્ટ ઉપરથી સ્થાનિક પોલીસે દેશી પિસ્ટલ ઝડપી પાડી છે. આ બનાવમાં બે વ્યક્તિઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સેવાલિયા સ્થાનિક પોલીસની ટીમ મહારાજના મૂવાડા નવીચેકપોસ્ટ ઉપર પેટ્રોલિંગમાં હતી.તે સમયે ગોધરા તરફથી એક ગાડીની તલાસી લેતા લોખંડની હાથ બનાવટની દેશી પિસ્ટલ મળી આવી હતી.આ બાદ ગાડીની તલાસી લેતા ગાડીની ખાલી સાઇડના ડેશ બોર્ડના ખાનામાંથી એક પ્લાસ્ટીકના ઝભલામાં કારતુસ અને ખાલી મેગજીન મળી આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસ ટીમે દેશી પિસ્ટલ કિ.રૂા.૫,૦૦૦,જીવતા કારતુસ નંગ-૧૦ કિ. રૂા. ૫, ૦૦૦,ખાલી મેગજીન નંગ-૧ કિ.રૂા.૫૦૦,બંને આરોપીઓની અંગઝડતી કરતા રોકડ રૂા. ૧૨૪૦, મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂા.૧૦,૦૦૦ ગાડી કિ.રૂા.૧,૦૦,૦૦૦ એમ મળી કુલ રૂા. ૧, ૨૧, ૭૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે પોલીસ ટીમે ઝડપી પાડેલ અબ્દુલસલામ ઉર્ફે મામા અબ્દુલસમદ બેલીમ અને સલમાન અલીઅદનાન મહંમદસાદીક બેલીમ બંને રહે,રતલામ કલાઇનગર મધ્યપ્રદેશ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!