Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

તમે ભરવાડનો બહુ હવા છે કહી માર માર્યો: અમરોલી કોલેજના સ્પોર્ટસ ડે ના ઝઘડાની અદાવતમાં વિદ્યાર્થી પર પાઇપ વડે હુમલો

On: December 24, 2021 4:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– કોસાડ ગામના મેદાનમાં ડી . જે ના તાલે વિદ્યાર્થીઓ અને પબ્લીકના લોકે નાચતા હતા ત્યારે ઝઘડો થયો હતો

સુરત
અમરોલીની જે.ઝેડ . શાહ કોલેજ દ્વારા કોસાડ વેળીનાથ ગરનાળાની બાજુમાં આયોજીત સ્પોર્ટસ ડે અંતર્ગત ડી.જે ના તાલે નાચગાન કરતી વેળા થયેલા ઝઘડાની અદાવતમાં વિદ્યાર્થીને તમે ભરવાડોને બહુ હવા છે, મેદાનમાં ઝઘડો કેમ કર્યો એમ કહી પાઇપ વડે માર મારતા મામલો અમરોલી પોલીસમાં પહોંચ્યો છે.

અમરોલીની જે.ઝેડ . શાહ કોલેજ દ્વારા ગત રોજ કોસાડ ગામ વેળીનાથ ગરનાળાની બાજુના મેદાનમાં સ્પોર્ટસ ડે નું આયોજન કર્યુ હતું. સ્પોર્ટસ ડે ની પૂર્ણાહતી અંતર્ગત વિદ્યાર્થીઓ અને સ્પોર્ટસ ડે જોવા આવનાર લોકો ડી.જે ના તાલે નાચગાન કરી રહ્યા હતા. નાચગાન કરતી વેળા વિદ્યાર્થીઓ અને લોકો વચ્ચે ઝઘડો થતા ડી. જે બંધ કરી દેવામાં આવ્યું હતું . જેથી કોલેજમાં બી.એ ના સેકન્ડ યરમાં અભ્યાસ કરતો વિજય ધુડાભાઇ મેર ( ઉ.વ. 20 રહે . કોસાડ આવાસ, અમરોલી ) મિત્ર ઉજ્જવલ વાળા સાથે બાઇક પર ઘરે જતી વેળા કોસાડ લેક ગાર્ડન નજીક પાણી પીવા ઉભા રહ્યા હતા.

ત્યારે શેફખાન ( રહે. મસ્જીદ મહોલ્લો, અમરોલી ગામ ) અને તેનો મિત્ર વિપુલ વણઝારાએ વિજયને ઉદ્દેશીને કહ્યું હતું કે તમને ભરવાડોને બહુ હવા છે, તમે લોકોએ મેદાનમાં ઝઘડો કેમ કર્યો એમ કહી ગાળો આપી વિજયને લોખંડના પાઇપ વડે ફટોક મારી દેતા ગળા, હાથની કોણી અને ઉજ્જવલને હાથમાં ઇજા પહોંચાડી ભાગી ગયા હતા. ઘટના અંગે વિજયે અમરોલી પોલીસમાં શેફખાન અને વિપુલ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!