Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા તાલુકાના આમધા ગ્રામ પંચાયત માં અન્ય ઉમેદવાર ને હરાવી 765 મતો મેળવી ને કુસુમબેન હાડળ નો ભવ્ય વિજય

On: December 24, 2021 4:49 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડા માં તારીખ 19 ડિસેમ્બર ના રોજ યોજાયેલી ચૂંટણીમાં સમગ્ર વલસાડ જિલ્લામાં 71 ટકા મતદાન થયું હતું જે બાદ મત ગણતરી કપરાડા સરકારી કોલેજ ખાતે તરીખ 21 ના રોજ યોજાઈ હતી જેમાં કપરાડા તાલુકાના આમધા ગામે  મહિલા સરપંચ ના ઉમેદવાર કુસુમ બેન પંકજ ભાઈ હાડળ નો ભવ્ય વિજય થયો હતો તેમને કુલ 765 મતો મળ્યા જ્યારે તેમના વોર્ડ સભ્ય માં વોર્ડ નંબર 3 માં શુભાસભાઈ નવસુ ભાઈ વળવી ને 93 મતો,વોર્ડ નંબર 5 માં વૈશાલી બેન જેકી ભાઈ ગવળી ને 165 મતો,વોર્ડ નંબર 6 માં સુમિત્રા બેન સતીશભાઈ ગુરવા 164 મતો,વોર્ડ નંબર 8 માં રિનલ શુભાસભાઈ ઓઝરીયા 82 વોટ સાથે વિજેતા થતા ભવ્ય વિજ્યોત્સવ નીકળ્યો હતો સરપંચ પદના ઉમેદવાર ના સમર્થકો ભારે ઉત્સાહ માં જોવા મળ્યા હતા આગામી દિવસ માં આમધા ગામને મોડેલ ગામ બનાવવા માટે તેમજ વિકાસના દરેક કામો કરવા માટે નવા સરપંચ કુસુમ બેને ખાતરી આપી હતી 
આમ આમધા ગામના રોડ રસ્તા પાણી લાઈટ સહિતની પ્રાથમિક સુવિધા આવાસ લોકોને મળે તે માટે સતત કામગીરી કરવા સરપંચ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!