Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ભાભરમાં રેલવે એંન્જિનમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ

On: December 2, 2021 12:07 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભીલડી,તા.1

ભાભર રેલવે સ્ટેશન 
ઉપર પડેલી એક માલ વાહક રેલવેના એન્જીનમાંથી ડિઝલની ચોરીના કૌંભાંડનો પોલીસે
પર્દાફાશ કર્યો હતો. જેમાં પોલીસે રૃ.૩.૬૮ લાખના મુદ્દામાલ સાથે ડિઝલ ચોરીને અંજામ
આપવાર ગેંગના આઠ શખસોને ઝડપી લીધા હતા. તેમની સામે ગુનો દાખલ કરીને કાયદેસરની
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

૨૩ મી નવેમ્બરની રાત્રે ભાભર રેલ્વે સ્ટેશન પર પડેલ
માલગાડીના એંન્જિન ની ટાંકીનૂં  ઠાંકણ
ખોલીને ચોરી કરવામાં આવેલ .ત્યાર બાદ ફરીથી રાત્રે ફરીથી ભાભર રેલ્વે સ્ટેશન પર
પડેલ રેલ્વે એંન્જિન ટાંકી નું ઠાંકણ તોડી ને ચોરી થતા એંન્જિનના ડાઇવર ને શંકા જતા
ભીલડી આરપીએફ પોલીસ ને જાણ કરવામાં આવી હતી . જેની એસપી સરફરાજ અહમદ ના માર્ગદર્શન
હેઠળ પીઆઇ અતર સિંહ  અને સ્ટાફે ટીમ બનાવી
ને ટેક્નોલોજી ના મદદથી અને ક્રાઇમ બ્રાંચ અને ડોગ સ્કોડ ની મદદ લઇ ગણતરી ના કલાકો
માં ચોરી નો ભેદ ઉકેલ્યો હતો. જેમાં આરોપીઓ ભાભર રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ પર
પડેલ  રેલ્વે એંન્જિન નાઇટ વોલ્ટ વાળી
માલગાડી ના એન્જિનની ટાંકી માંથી ઠાંકણ ખોલી પાઇપ વડે ડીઝલ ચોરી કરી વેચાણ કરતા
હોવાનું ખુલ્યું હતું.  પોલીસેં આઠ
આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા. ડીઝલ ચોરી માં વપરાયેલ સિફટ ગાડી
, મોટરસાઇકલ અને
છકડો
,૧૦૫૦
લીટર ડીઝલ મળીને  રૃપિયા કુલ ૩૬૮૩૦૦  ના મુદ્દામાલ કબજે લેવાયો હતો.

ઝડપાયેલા આરોપીઓ

(૧)
કુલદિપસિંહ વાસુભા રાઠોડ રહે. ભાભર

(૨)
જશવંતસિંહ મુકેશભા રાઠોડ રહે. ભાભર

(૩)
જિવરાજભાઇ લાધાભાઇ ચૌધરી રહે. સણવા તા.ભાભર

(૪)
કુલદિપસિંહ મુકેશસિંહ રાઠોડ રહે. ભાભર

(૫)
જયેશસિંહ વાસુભા રાઠોડ રહે.ભાભર

(૬)
નરેંદ્રસિંહ વિરમસિંહ રાઠોડ  રહે. ભાભર

(૭)
રામલાલ નગીનલાલ કલાલ રહે. ખડોસણ તા.ભાભર

(૮)
જેઠાભાઇ આંબાભાઇ પરમાર રહે. ભીમ બોરડી તા.ભાભર

(૯)  અન્ય એક આરોપી ફરાર છે 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!