[ad_1]
![]()
અમદાવાદ,
મંગળવાર
બોપલમાં મંજૂરી વગર રેલી કાઢવા બદલ તત્કાલિન પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અને
વર્તમાન ગુજરાત કોંગ્રસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સામે બોપલ પોલીસ
સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં થયેલી અરજીમાં હાર્દિક
તરફથી રજૂઆત કરાઇ છે કે આ ફરિયાદ ખોટી રીતે કરવામાં આવી છે. તેની સામે કુલ ૧૮
ફરિયાદો કરાયેલી છે અને તેમાંથી ૧૦ ફરિયાદો રાજ્ય સરકારે પરત ખેંચવાની છે. બાકીની
આઠ ફરિયાદો મુદ્દે હાલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને ા ફરિયાદ પણ તે આઠ ફરિયાદ
પૈકી એક છે. હાઇકોર્ટે બન્ને પક્ષની રજૂઆત સાંભળી ચુકાદો અનામત રાખ્યો છે.
[ad_2]
Source link








