Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કાળી ચૌદશે હનુમાન મંદિરોમાં હવન અંબાજી પરામાં માનતાના ગરબા નીકળ્યા

On: November 4, 2021 6:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,તા.3

મહેસાણામાં બુધવારના રોજ કાળી ચૌદશની વિવિધ હનુમાન મંદિર,કાલભૈરવ, સહિત સ્મશાનમાં
કેટલાક તાંત્રિકો દ્વારા મંત્ર-જાપ
,સાથે
પૂજા-અર્ચના
, તેમજ
હનુમાન મંદિરોમાં હવન પણ યોજાયા હતા. તેમજ રાત્રી દરમીયાન અંબાજી પરામાં
માનતા  ગરબાઓ નિકાળવવામાં આવ્યા હતા. આજ
વર્ષના અંતિમ દિને ફટાકડાઓની આતશબાજી
,ઘરોની
રોશની
,મેરમેરાયા
કાઢી દિવાળીની ઉજવણી કરાશે. 

અંધકારમાં થી પ્રકાશ તરફ
લઇજતા પ્રકાશ પર્વ દિવાળી થી લાભ પાંચમ 
સુધીના  સપ્તરંગી તહેવારોમાં   ધનતેરસ
,કાળીચૌદશ ,બેસતુ વર્ષ ,ભાઇબીજ  ની
અનોખી ઉજવણી કરવામાં આવે છે.ગતરોજ ધનતેરસે માતા લક્ષ્મી
,અને ધનવંતરી કુબેર
મહરાજની પૂજા અર્ચના કરી વર્ષ દરમીયાન સુખશાંતિ મેળવવા  પ્રાર્થના કરી હતી. બુધવારના રોજ કાળી ચૌદશે
વહેલી સવારથી શહેરના  પરા વિસ્તારમાં
આવેલ  છબીલા હનુમાન 
,વિજ્ય,હનુમાન , ધોબીઘાટ ,તથા અન્ય હનુમાન તથા કાલભૈરવદાદા ના  મંદિરમાં શ્રીફળ-અગરબતી ચઢાવી પૂજા-અર્ચના
કરવામાં આવી હતી. તેમજ કેટલાક મંદિરોમાં યજ્ઞા
,હવન પણ કરવામાં 
આવ્યા  હતા.કેટલાક તાંત્રિકો ભૂવાઓ
સ્મશાનમાં  રાત્રીએ વિધિ વિધાન પૂજા  અર્ચના કરવામાં આવી  હતી. તેનજ 
મહેસાણા અંબાજી  પરામાં  પ્રથમ
,બીજી ,ત્રીજી,ચોથી 
સહિત  આડીલાઇન
,,ઉંડી ફળી તથા નવાપરાની
પ્રથમ
,બીજી,ઓળમાં ફુલો,માટીના માનતા ગરબા  કાઢવામાં આવ્યા હતા.જે દિવાળીની વહેલી સવારે
પરા અંબાજી મંદિરમાં પધરાવવામાં આવ્યા હતા. આજે દિવાલી ના દિવસે લોકો પોતાના
ઘરોમાં રોશની કરી માટીના કોડીયા દીવા પ્રગટાવી
,તથા વિવિધ પ્રકારના ફટાકડાઓની આતશબાજી સાથે શુભકામનાઓ
પાઠવી તેમજ ગામડાઓમાં મેરમરાયા કાઢી ઉજવણી કરાશે.    

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!