મહતમ ભાડુ રુપિયા 10 લેવામાં આવશે

વાપી શહેરની જાહેર જનતાની સુવિધા તેમજ નવા ભળવેલ ગામોમાં જાહેર પરિવહન સેવાનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર વાપી મહાનગરપાલિકા દ્વારા ૨૦ સીટીબસો શરૂ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
સમગ્ર કામગીરી પીપીપી ધોરણે હાથ ધરવામાં આવેલ છે. જેમાં તમામ બસોનું રોકાણ તથા સંચાલન નક્કી કરેલ એજન્સી દ્વારા કરવામાં આવશે.
વાપી મહાનગરપાલિકાનાં મુખ્ય વિસ્તારો તથા નવા ભેળવાયેલ તમામ ગામોનાં વિસ્તારનાં લોકો માટે તથા ટ્રેન મારફત વાપીમાં નોકરી ધંધાર્થે આવતા તમામ નોકરીયાતો તથા ઔધોગિક કામદારોને આ સુવિધા ખૂબજ નજીવા દરે મળી શકશે.
પ્રથમ તબકકમાં કુલ ૨૦ સી.એન.જી. બસોનું આયોજન કરેલ છે.
હાલ મહાનગરપાલિકાના તમામ વિસ્તારોનો સમાવેશ કરી કુલ ૧૨ રૂટ ઉપર સીટીબસ સુવિધા શરુ કરવામાં આવેલ છે.
આ તમામ રુટ ઉપર બસો સવારે ૭:૦૦ કલાક થી રાત્રે ૧૧:૦૦ કલાક સુધી નિયમિત રીતે દૈનિક ચલાવવામાં આવશે.
તમામ રૂટ પર બસ ભાડું મહતમ ૧૦ રૂપિયા લેવામાં આવશે.
આ કામે વાપી મહાનગરપાલિકા દ્વારા “VAPI CITY BUS SERVICE” ના નામે મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઇઓએસ મોબાઈલ માટે બનાવેલ છે. જેમાં તમામ રૂટની વિગતો, ટિકિટ બુકિંગ, મંથલી પાસ બુકિંગ, બસનું લાઈવ ટ્રેકિંગ સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
રૂટ નં.-૧
વાપી રેલ્વે સ્ટેશન(ઈસ્ટ) થી જી.આઈ.ડી.સી. થર્ડ ફેસ
વાપી રેલ્વે સ્ટેશન(ઈસ્ટ), માર્ગ અને મકાન વિભાગ ઓફીસ વાપી, ગુંજન ચાર રસ્તા, ગુંજન સીનેમા, અંબા માતા મંદિર, મોરારજી સર્કલ, સરદાર ચોક, આરતી ઇન્ડસ્ટ્રીસ, જી.આઈ.ડી.સી. થર્ડ ફેસ
રૂટ નં.-૨
વાપી રેલ્વે સ્ટેશન(ઈસ્ટ) થી દાદરા ચેક પોસ્ટ
વાપી રેલ્વે સ્ટેશન(ઈસ્ટ), માર્ગ અને મકાન વિભાગ ઓફીસ વાપી, ગોદાલ નગર, જી.આઈ.ડી.સી. ચાર રસ્તા, વી.આઈ.એ ચાર રસ્તા, ભડકમોરા, શેલ્બી હોસ્પિટલ, ચણોદ ગેટ, કે.બી.એસ. કોલેજ, ડુંગરા તળાવ, હરિયા પાર્ક, ડ્રીમ હાઈટ, બુલેટ ટ્રેન સ્ટેશન, સાસા સારવી બિલ્ડીંગ, દાદરા ચેક પોસ્ટ
રૂટ નં.-૩
વાપી રેલ્વે સ્ટેશન(ઈસ્ટ) થી છીરી
વાપી રેલ્વે સ્ટેશન(ઈસ્ટ), માર્ગ અને મકાન વિભાગ ઓફીસ વાપી, ગુંજન ચાર રસ્તા, ગુંજન સીનેમા, અંબા માતા મંદિર, આર.કે.દેસાઈ કોલેજ, ધનલક્ષ્મી એપાર્ટમેન્ટ, ક્રિષ્ના પાર્ક, છીરી, કંચન નગર છીરી
રૂટ નં.-૪
વાપી રેલ્વે સ્ટેશન(વેસ્ટ) થી ડાભેલ ચોકડી
વાપી રેલ્વે સ્ટેશન(વેસ્ટ), ઝંડા ચોક, જી.એસ.ટી. ભવન, રોયલ ફોર્ચ્યુન, તિરુપતિ પ્લાઝા, ભાગ્યોદય સોસાયટી, ચલા ઝોન ઓફીસ, ડાભેલ ચોકડી
રૂટ નં.-૫
વાપી રેલ્વે સ્ટેશન(વેસ્ટ) થી રાફેલ કોલેજ,નામધા, ચંડોર, કાચીગામ ગેટ
વાપી રેલ્વે સ્ટેશન(વેસ્ટ), વાપી ટાઉન પોસ્ટ ઓફીસ, મહારાણા પ્રતાપ ચોક, ગવન હોમ્સ, અનાવિલ હોલ, શિવ હરી બિલ્ડીંગ, રાફેલ કોલેજ, લખમદેવ તળાવ, સરકારી માધ્યમિક શાળા નામધા-ચંડોર, નામધા, નામધા સરકારી શાળા, નાગેશ્વર મહાદેવ મંદિર ચંડોર, અરીહંત પ્રેસ્ટિજ, કાચીગામ ગેટ
રૂટ નં.-૬
વાપી રેલ્વે સ્ટેશન(ઈસ્ટ) થી જી.આઈ.ડી.સી. ચાર રસ્તા, ભડકમોરા,કે.બી.એસ.કોલેજ, સરદાર ચોક, ગુંજન ચાર રસ્તા
વાપી રેલ્વે સ્ટેશન(ઈસ્ટ),માર્ગ અને મકાન વિભાગ ઓફીસ વાપી, ગોદાલ નગર, જી.આઈ.ડી.સી. ચાર રસ્તા, વી.આઈ.એ ચાર રસ્તા, ભડકમોરા, શેલ્બી હોસ્પિટલ, ચણોદ ગેટ, કે.બી.એસ. કોલેજ, સરદાર ચોક, મોરારજી સર્કલ, અંબા માતા મંદિર, ગુંજન સીનેમા, ગુંજન ચાર રસ્તા, વાપી રેલ્વે સ્ટેશન(ઈસ્ટ)
રૂટ નં.-૭
વાપી રેલ્વે સ્ટેશન(ઈસ્ટ) થી શુભમ એપાર્ટમેન્ટ(બગવાડા ટોલ પ્લાઝા)
વાપી રેલ્વે સ્ટેશન(ઈસ્ટ), માર્ગ અને મકાન વિભાગ ઓફીસ વાપી, ગુંજન ચાર રસ્તા, છરવાડા, વાપી કોર્ટ ઓફીસ, જી.એસ.આર.ટી.સી. બસ સ્ટેન્ડ, મામલતદાર ઓફીસ, બ્રહ્મદેવ મંદિર બલીઠા, એમ ક્યુબ, સ્વામીનારાયણ ગુરુકુળ સલવાવ, મોરાઇ ફાટક, ટુકવાડા, શુભમ એપાર્ટમેન્ટ (બગવાડા ટોલ પ્લાઝા)
રૂટ નં.-૮
વાપી રેલ્વે સ્ટેશન(ઈસ્ટ) થી રાતા ખાડી વાપી રેલ્વે સ્ટેશન(ઈસ્ટ), માર્ગ અને મકાન વિભાગ ઓફીસ વાપી, ગુંજન ચાર રસ્તા, ગુંજન સીનેમા, રાફેલ કોલેજ, રમજાન વાડી, પ્રમુખ હિલ, પૃથ્વી વિલા, સાઈ સરકાર રેસિડેન્સી, ક્રિષ્ના પાર્ક, છીરી, કંચન નગર, કે.પી. વિદ્યા મંદિર શાળા, રાતા, રાતા ખાડી
રૂટ નં.-૯
વાપી રેલ્વે સ્ટેશન(ઈસ્ટ) થી તંબાડી ફાટક
વાપી રેલ્વે સ્ટેશન(ઈસ્ટ), માર્ગ અને મકાન વિભાગ ઓફીસ વાપી, ગોદાલ નગર, જી.આઈ.ડી.સી. ચાર રસ્તા, વી.આઈ.એ ચાર રસ્તા, ભડકમોરા, શેલ્બી હોસ્પિટલ, ચણોદ ગેટ,ડુંગરી ફળિયા, સાઈ વીર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, કરવડ ઝોન ઓફીસ, તંબાડી ફાટક
રૂટ નં.-10
વાપી ટાઉન પોસ્ટ ઓફીસ(વેસ્ટ) થી ડાભેલ ચોકડી, કુંતા, વટાર, મોરાઈ, વેલસ્પન ઇન્ડસ્ટ્રીસ, મેરિલ, વાપી ટાઉન પોસ્ટ ઓફીસ (વેસ્ટ)
વાપી ટાઉન પોસ્ટ ઓફીસ(વેસ્ટ), મહારાણા પ્રતાપ ચોક, જી.એસ.ટી. ભવન, રોયલ ફોર્ચ્યુન, તિરુપતિ પ્લાઝા, ભાગ્યોદય સોસાયટી, ચલા ઝોન ઓફીસ, ડાભેલ ચોકડી, આઈ.ટી.આઈ. કોલેજ વટાર, આરોગ્ય અને કલ્યાણ કેન્દ્ર વટાર, કુંતા, વટાર ગામ, વટાર ડુંગરી ફળિયુ, વટાર જરસિંગ ફળિયુ, સાઈ દર્શન રેસિડેન્સી, મોરાઈ પ્રાથમિક શાળા, વેલસ્પન ઇન્ડસ્ટ્રીસ, અલોક ઇન્ડસ્ટ્રીસ, ખોલીવાડ ચાર રસ્તા, મેરિલ, ચલા પ્રાથમિક શાળા, વાપી ટાઉન પોસ્ટ ઓફીસ(વેસ્ટ)
રૂટ નં.-૧૧
વાપી ટાઉન પોસ્ટ ઓફીસ(વેસ્ટ) થી મેરિલ, વેલસ્પન ઇન્ડસ્ટ્રીસ, મોરાઈ, વટાર, કુંતા, ડાભેલ ચોકડી, વાપી ટાઉન પોસ્ટ ઓફીસ (વેસ્ટ)
વાપી ટાઉન પોસ્ટ ઓફીસ, મહારાણા પ્રતાપ ચોક, જી.એસ.ટી. ભવન, ચલા પ્રાથમિક શાળા, મેરિલ, ખોલીવાડ ચાર રસ્તા, અલોક ઇન્ડસ્ટ્રીસ, વેલસ્પન ઇન્ડસ્ટ્રીસ, મોરાઈ પ્રાથમિક શાળા, સાઈ દર્શન રેસિડેન્સી, વટાર જરસિંગ ફળિયુ, વટાર ડુંગરી ફળિયુ, વટાર ગામ, કુંતા, આરોગ્ય અને કલ્યાણ કેન્દ્ર વટાર, આઈ.ટી.આઈ. કોલેજ વટાર, ડાભેલ ચોકડી, ચલા ઝોન ઓફીસ, ભાગ્યોદય સોસાયટી, તિરુપતિ પ્લાઝા, રોયલ ફોર્ચ્યુન, વાપી ટાઉન પોસ્ટ ઓફીસ(વેસ્ટ)
રૂટ નં.-૧૨
વાપી રેલ્વે સ્ટેશન(ઈસ્ટ) થી શ્રી મહાલક્ષ્મી માતા મંદિર, સલવાવ
વાપી રેલ્વે સ્ટેશન(ઈસ્ટ), માર્ગ અને મકાન વિભાગ ઓફીસ વાપી, ગુંજન ચાર રસ્તા, છરવાડા, વાપી કોર્ટ ઓફીસ, જી.એસ.આર.ટી.સી. બસ સ્ટેન્ડ, મામલતદાર ઓફીસ, બ્રહ્મદેવ મંદિર બલીઠા, એમ ક્યુબ, સ્વામીનારાયણ ગુરુકુળ સલવાવ, સલવાવ ગામ, શ્રી મહાલક્ષ્મી માતા મંદિર, સલવાવ




