મુન્નાભાઈ એમ બી બી એસ ફિલ્મના ડાયરેકટર રહી ચૂકેલા પ્રદીપ સરકારએ દુનિયાને કહ્યું અલવિદા

On: March 25, 2023 4:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
બૉલીવુડ માં એક પછી એક તારા ઓ ખરી રહ્યા છે હાલ માં જ જાણીતા ફિલ્મ કલાકાર સતીશ કૌશિક ના અવસાન બાદ હવે ફિલ્મ ડાયરેકટર અને વેબ સિરિઝના જાણીતા ડાયરેકટર પ્રદીપ સરકાર નું નિધન થયુ છે જેને પગલે  બૉલીવુડ માં શોક ની લાગણી પ્રવર્તી છે 

પ્રદીપ સરકાર મૂળ પશ્ચિમ બંગાળના રહીશ હતા તેઓ બોલીવુડમાં મુન્ના ભાઈ એમ બી બી એસ ફિલ્મ થી જાણીતા બન્યા હતા તે પણ તેમણે મર્દાની સહિત અનેક ફિલ્મ માં આર્ટ ડાયરેકટર એડિટર સહિત ની કામગીરી કરી હતી 

સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા કેટલાક સમય થી ડાયલસીસ પર હતા અચાનક તેમને પોટેસિયલમ લેવલ ઘટી જતાં તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ તબીબો તેમને બચાવી શક્યા નહી આજે સાંજે 4 કલાકે તેમનો અંતિમવિધિ સંતાસ્ક્રુઝ ખાતે આવેલા સ્મશાન માં થશે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાંચન સંસ્કૃતિને વેગ આપતી વલસાડની પુસ્તક પરબ, જૂન મહિનામાં 500 પુસ્તકો વાચકો સુધી પહોંચ્યા

પંડોર કોલક નદી ઉપર પેવર બ્લોક બેસાડી તંત્ર એ કર્યું અક્કલ નુ પ્રદર્શન, હજુ વર્ષ પૂર્ણ થાય તે પેહલા જ પેવર બ્લોક ઉખડી જતા વાહન ચાલકો પરેશાન

દિલ્હી ખાતેના ૧૦મા રાષ્ટ્રીય આદિવાસી અને લોક સંસ્કૃતિ સાહિત્ય મહોત્સવમાં ગુજરાતના આદિવાસી કવિ-લેખક કુલીન પટેલ દ્વારા ધોડીઆ ભાષામાં કાવ્યપઠન

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના ગુજરાત પ્રવાસ દરમિયાન હજારો લોકો ઉમટ્યા; વાસદમાં સ્વામિનારાયણ સંતો તથા ૫,૦૦૦થી વધુ ભક્તોને મળ્યા અને સૈંકડો યુવાનો સાથે સંવાદ કર્યો; સુરત અને અમદાવાદ માં તેમની ઉપસ્થિતિમાં યોજાયેલા “સોકિંગ ઇન બ્લિસ” કાર્યક્રમમાં ૧૨,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી

SVF દ્વારા ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર લોન્ચ; પારિવારિક મનોરંજન સાથે લાગણીઓ અને હાસ્યનો અનોખો સંગમ

વલસાડ જિલ્લામાં PET-CT સ્કેન સુવિધાની તાત્કાલિક જરૂરિયાત, ડૉ. અક્ષય નાડકર્ણીની જાહેર અપીલ

error: Content is protected !!