વલસાડ જિલ્લાના શક્તિપીઠ ગણાતા પારનેરાના માતાજીના કરો આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે કરો દર્શન

On: March 22, 2023 7:58 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ચંડીકા અંબિકા અને નવદુર્ગા માતાજી

આજથી શરૂ થયેલા ચૈત્રી નવરાત્રી માતાજીના પર્વને લઈને વલસાડના શક્તિપીઠ સમા ગણવામાં આવતા પારનેરા ડુંગર ઉપર બિરાજતા અંબિકા ચંડિકા અને નવદુર્ગા માતાજીને પ્રથમ દિવસથી જ શાજ શણગાર કરીને ભક્તિભાવ પૂર્વક આરતી અને પૂજન કરવામાં આવ્યું હતું આજે વહેલી સવારથી જ પારનેરા ડુંગર ઉપર મળસ્કે ચાર વાગ્યાથી માતાજીના દર્શનાર્થે ભાવિક ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો સાથે જ પાકેલા ડુંગર પર બિરાજતા મહાકાળી કાના દર્શન માટે પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

કાલિકા માતા પારનેરા ડુંગર

ચૈત્રી નવરાત્રી નું આધ્યાત્મિક પર્વ આજથી શરૂ થયું છે ત્યારે હિન્દુ ધર્મમાં તેનું ખૂબ મહત્વ માનવામાં આવે છે મા શક્તિની આરાધના કરીને અનેક સાધુ સંતો માતાના આશીર્વાદ મેળવતા હોય છે અને અનેક ભાવિક ભક્તોને કાર્યો પણ માતાજીના આશીર્વાદથી પૂર્ણ થતા હોય છે ત્યારે આજે મોટી સંખ્યામાં પારલેરા ડુંગર ઉપર સવારે ચાર વાગ્યાથી લોકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ‘અનસંગ એવરીડે હીરોસ એવોર્ડ્સ’ની જાહેરાત, જમીન સ્તરે નિઃસ્વાર્થ સેવા આપનારાઓનું સન્માન

સંસ્કારધન એ શ્રેષ્ઠ કક્ષાનું ધન છે. સંસ્કારોની હોળી થશે તો જીવન ઉદ્યાનને બદલે ઉકરડો બની જશે.;આચાર્ય શ્રી પદ્મદર્શનસૂરિજી મહારાજ

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના ગુજરાત પ્રવાસ દરમિયાન હજારો લોકો ઉમટ્યા; વાસદમાં સ્વામિનારાયણ સંતો તથા ૫,૦૦૦થી વધુ ભક્તોને મળ્યા અને સૈંકડો યુવાનો સાથે સંવાદ કર્યો; સુરત અને અમદાવાદ માં તેમની ઉપસ્થિતિમાં યોજાયેલા “સોકિંગ ઇન બ્લિસ” કાર્યક્રમમાં ૧૨,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી

અનાવિલ યુવા મિત્ર મંડળ વલવાડા દ્વારા અનાવિલ દાતા પ્રદીપભાઈ મોહનભાઇ તેમજ રેખાબેન દેસાઈનું વિશેષ સન્માન કરાયું

error: Content is protected !!