પારડી ખડકી બ્રિજ ઉપર પેસેન્જર ભરી જતી લકઝરી બસમાં લાગી ભીષણ આગ

On: October 20, 2023 2:29 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

અમદાવાદ થી મુંબઇ જતી ભાગ્ય લક્ષ્મી ટ્રાવેલ્સ ની લકઝરી બસમાં આગ લાગતા દોડધામ મચી ગઇ જોકે આગ લાગવા પૂર્વે તમામ પેસેન્જરો ને નીચે ઉતારી લેવાતા મોટી જાનહાની ટળી

આમદાવાદ થી પેસેન્જર ભરી ને મુંબઇ તરફ જતી ભાગ્ય લક્ષ્મી ટ્રાવેલ્સ ની લકઝરી બસ પારડી ના ખડકી રેમન્ડ બ્રિજ ઉપર પહોંચ્યા બાદ અચાનક પાછળના ટાયર માં અવાજ આવ્યા બાદ ધુમાડા નીકળવા મળતા ચાલક અને ક્લીનરે તમામ પેસેન્જરો ને બસમાંથી બહાર ઉતારી લીધા હતા

તમામ પેસેન્જરો બસમાંથી બહાર ઉતરી ગયા બાદ આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતી અને જોતજોતામાં આખી બસ આગ ની ચપેટ માં આવી ગઈ હતી ઘટના અંગે ની જાણ ફાયર અને પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ની તમે પાણીનો મારો ચલાવી આગ ને કાબુમાં લેવા કવાયત હાથ ધરી હતી …તેમ છતાં આગ પર કાબુ આવે તે પહેલાં બસ નો મોટો ભાગ નો હિસ્સો બળી જે ખાખ થઈ જવા પામ્યો હતો

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!