Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જાતિ વિષયક ટીપ્પણી કરનાર મહિલા આચાર્યને ફરજ મુક્ત કરી એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા માટે તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ દ્વારા રજૂઆત કરાઈ

On: June 15, 2023 2:49 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
પ્રાંત આધિકારી મારફતે જીલ્લા વિકાસ આધિકારીને કરાઈ લેખિત ફરિયાદ

દુલસાડ પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય દ્વારા અભ્યાસ અર્થે આવતા વિધાર્થીઓને જાતિ વિષયક ટીપ્પણી કરતા વાલીઓમાં રોષ ની લાગણી જોવા મળી છે ત્યારે સમગ્ર બાબતને ગંભીર ગણાવતા ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ દ્વારા પ્રાંત આધિકારી  ને આવેદન પત્ર આપીને દુલસાડમાં આદિવાસી સમાજ માટે બનેલી ઘટનાને નિદનીય ગણાવી ને આચાર્ય ને ફરજ મોકૂફ કરવા તેમજ આદિવાસી સમાજ માટે કરેલ ટીપ્પણી બાબતે આચાર્ય સામે એટ્રોસિટી એકટ  મુજબ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે

તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેસ પટેલ ના જણાવ્યા આનુસાર એક શિક્ષક એ બાળકોમાં સારા સંસ્કાર નું શિક્ષણ આપે છે પરંતુ અહી તો માનસિકતા કૈક જુદી હોય એવું જણાય છે કુમળી વયના બાળકો ને જાતીય ટીપ્પણી કરી ઠપકો આપવામાં આવતો હોય કેવી અસર કુમળા માનસ ઉપર પડી શકે સમગ્ર બાબત ને ગંભીરતા પૂર્વક લઈ આજે કલ્પેશ પટેલ દ્વારા જીલ્લા વિકાસ આધિકારીને લેખિતમાં ફરિયાદ કરી એટ્રોસિટી એક્ટ મુક્ત મુજબ

Adv

ફરિયાદ નોધવા માટે પણ કરેલી ફરિયાદ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!