22.5 કરોડ ના ખર્ચે બનેલા વાપી શામળાજી માર્ગના કામ માં નરી વેઠ ઉતરાઈ ??!!

On: March 30, 2023 4:02 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પ્રાંત અધિકારીને ધરમપુર ને નેશનલ-56 વાપીથી શામળાજી રોડ ના કામ માં વેઠયાવાડ કરવાંમાં આવેલ હોય જેની તપાસ કરવા બાબત ફરિયાદ તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે દ્વારા કરવામાં આવી હતી

 વાપી થી નેશનલ 56 શામળાજી રોડ કે જે કરવડ થી ખાનપુર સુધી આશરે 22.5 કરોડ રૂપિયા મંજુર થયેલ હોય પરંતુ આ રસ્તા ના કામ માં વેઠયાવાડ ઉતારવામાં આવી રહી હોય જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

વાપીથી શામળાજી નેશનલ -56 રોડ જે કામ નવેમ્બર થી કામ ચાલુ કરી એપ્રિલ માં કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા હોય પરંતુ કામ મોડું ચાલુ કરવામાં આવ્યું હોય અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા માં એમણે વેઠયાવાડ કરેલ હોય.

જેમાં ખાસ કરીને અમારા ધરમપુર માંથી પસાર થતો આ રોડ કે જેમાં વાવ બિરસામુંડા સર્કલ,આસુરા, કરંજવેરી, આંબા,અને સ્વર્ગવાહીની નદી ના પુલ આગળ,જેવી અનેક જગ્યા એ રોડ માં કામ માં વેઠયાવાડ કરેલ હોય.

આ રસ્તાની રકમ પ્રજાના ટેક્ષ ના પૈસા હોય નહીં કે આ કામ કરનાર એજન્સીના.

જેથી મારી આપશ્રી ને વિન્નતી સાથે નમ્ર અરજ છે કે આ એજન્સી પાસે આ રસ્તાનું કામ યોગ્ય કરાવવામાં આવે ની રજુઆત કરવામાં આવી હતી

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!