કેમિકલ માંથી બનેલું 4 હજાર લીટર દૂધ લઈ જતું ટેન્કર ઝડપાયું

On: August 17, 2022 1:52 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
રાજકોટમાં ટ્રકમાંથી ચાર હજાર લીટર ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું 

લોકોના જાહેર આરોગ્ય સાથે ચેડા કરતો એક વધુ મોટો કિસ્સો સામે આવ્યો છે રાજકોટ પોલીસે કેમિકલ યુક્ત ભેળસેડિયું દૂધ 4 હજાર લીટર નું ટેન્કર વાહન ચેકીંગ દરમ્યાન ઝડપી લીધું છે દૂધના ભાવો આસમાને જતા હવે દૂધના કાળા બજાર માટે કેટલાક લોકો દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પણ અચકાતા નથી ત્યારે રાજકોટ થી ઝડપાયેલા ટેન્કર માં સલ્ફેટ, ફોસ્ફેટ્સ અને કાર્બોનેટ તેલ જેવા રસાયણોમાંથી બનાવેલ ભેળસેળયુક્ત દૂધ જપ્ત કરવામાં આવ્યું છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!