મંત્રી નરેશભાઈ પટેલે બોપી ગામેં તાન નદી પર મોળાઆંબાને જોડતો લો લેવલ બ્રિજ ઊંચો કરવાની સ્થાનિકોની રજુઆત ને પગલે સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું

On: August 16, 2022 4:08 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
લોકોના પ્રશ્નો સાંભળ્યા મંત્રી નરેશભાઈ પટેલે

વલસાડ જિલ્લાના પ્રભારી અને અન્ન નગરિક પુરવઠા પ્રધાન નરેશભાઈ પટેલે આજે ધરમપુર તાલુકાના બોપી ગામની મુલાકાત લઈ સ્થાનિકોના પ્રશ્નો સાંભળ્યા હતા બોપી ગામે આવેલ માન નદી ઉપર બનેલો બ્રિજ જે વાંસદા તાલુકાના મોળા આંબા અને ધરમપુર ને જોતો લો લેવલ બ્રિજવધુ વરસાદને કારબે ડૂબાણ માં જતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આજે સ્થાનિક લોકો સાથે બેઠક કરીને તેમની સમસ્યા અને પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ લોકોની આ સમસ્યા નું

Add..

નિરાકરણ ઝડપથી આવે તે માટે ખાતરી આપી છે તેમજ લોકોને પડતી મુશ્કેલી દૂર થાય તે બાબતે લોકોને આશ્વસન આપ્યું હતું બ્રિજની વિઝીટ દરમ્યાન ધારાસભ્ય અરવિંદ પટેલ ,ગણેશભાઈ બિરારી ,બોપીના માજી સરપંચ મણીલાલ ગાંવિત, વિજયભાઈ ,સુમન ભાઈ વાઘેરા ,જિલ્લા પંચાયત સભ્ય કાકડભાઈ,સહિત બાંધકામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!