રંગોના તહેવાર ની  જાયન્ટસ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા અનોખી ઉજવણી 

On: March 18, 2022 9:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જાયન્ટસ ગૃપ ઓફ વલસાડ દ્વારા  હોળીનો તહેવાર જલારામ મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ,વલસાડના સ્પેશિયલ બાળકો સાથે ઉજવવામાં આવ્યો.  કેસુડો તથા કુદરતી રંગો સાથે આ હોળી છેલ્લા પાંચ વર્ષથી ટ્રસ્ટીશ્રી દક્ષેશભાઈ ઓઝા, આચાર્યશ્રી આશા સોલંકી તથા સમગ્ર સ્ટાફ પરિવારના સહકારથી આ બાળકો સાથે ઉજવવામાં આવી રહી છે.

જાયન્ટસ્  પ્રમુખશ્રી પ્રશાંત ઉપાધ્યાય તથા સમગ્ર ગ્રુપના સાથ સહકારથી રંગેચંગે હોળીનો તહેવાર બાળકો સાથે રંગાઈને તથા  રમતો રમી ઉજવવામાં આવ્યો. કાર્યક્રમ દરમ્યાન 
ઉષા ઓઝા,આશા ગોહિલ,અર્ચના ચૌહાણ,હાર્દિક પટેલ,હંસા પટેલ,શિલ્પા ઠાકોર ,મુસાની ભાઈ એ હાજરી આપી બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!