તૂંબ ( સંજાણ )  ખાતે સરકારી ગુજરાતી શાળામાં ગર્લ્સ સેલ્ફી અને યોગનો કાર્યક્રમ યોજાયો

On: February 15, 2022 3:44 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

હ્યુમન રાઈટ  એસોસિએશન ફોર પ્રોટેક્શન ની ગુજરાત ની ટીમ દ્વારા આજે તૂંબ ( સંજાણ )  ખાતે સરકારી ગુજરાતી શાળામાં ગર્લ્સ સેલ્ફી અને યોગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના  વર્કી પ્રેસિડેન્ટ મયુરભાઈ વખારિયા ગુજરાતન વાઇસ પ્રેસિડેન્ટ ચેતના માયાવંશી રાજેશ પટેલ ગુજરાતમાં સેક્રેટરી બી એન જોશી ના નેતૃત્વ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતુંબી એન જોશી સાહેબ ના સહકાર થી તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ નાસ્તો અને આશીર્વચન આપવામાં આવ્યું હતુંસમર્પણ ફાઉન્ડેશન ટ્રસ્ટ ગુજરાત ના ભાવનાબેન ગુપ્તા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાશાળાના આચાર્ય શ્રી તેમજ તમામ શિક્ષકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ પ્રયાસ કર્યો હતો

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!