Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વૈભવી ઠાઠ સાથે મુંબઈના 1 કરોડ ના ફ્લેટ માં રહેતા ચોર ને પકડવા વલસાડ પોલીસ 5 દિવસ મજૂર અને રીક્ષા ચાલક બની ચોર ને દબોચી લીધો 

On: July 4, 2024 3:37 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ ના 3 સેલવાસ માં19 ચોરી ના ગુન્હા ઉકેલાયા 

વૈભવી લાઈફ સ્ટાઇલ નો શોખીન અને  માત્ર ફલાઇટ ટુ ફલાઇટ પકડી વિવિધ શહેરમાં ચોરી કરવા જતો ચોર ને પકડવા વલસાડ પોલીસે  મુંબઇના મુબ્રા માં સતત 5 દિવસ સુધી ડેરો નાખી ક્યારેક મજૂર તો ક્યારેક રીક્ષા ચાલક બની ઓપરેશન પાર પાડ્યું આખરે વૈભવી લાઈફ સટાઇલ ના  ચોરને દબોચી લીધો હતો જેની પાસે થી એક વૈભવી ઓડી કાર સોના ચાંદી ના દાગીના સહિત 12,37829 નો મુદ્દમાલ કબજે લીધો છે અને સેલવાસ ના 19 ચોરી તેમજ વલસાડ જિલ્લામાં 3 ચોરીના ગુન્હા ઉકેલી કાઢ્યા છે 

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણ રાજ વાઘેલાની સૂચના અનુસાર વાપીમાં થયેલ ચોરીના અન ડિટેકટ ગુન્હા માં તપાસ કરતા તપાસ નો રેલો મુંબઈ મુબ્રા ખાતે પહોંચ્યો હતો જ્યાં સતત 5 દિવસ સુધી વલસાડ પોલીસ ના આલા આધિકારી ક્યાંક રીક્ષા ચાલક તો ક્યાંક મજૂર બની ને આખરે ચોર ને દબોચી લીધો હતો જેને વાપી લાવી પૂછ પરછ કરતા પકડાયેલ રોહિત કનું સોલંકી એ ગુજરાત મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,આંધ્ર પ્રદેશ, તેલંગણા, તેમજ સેલવાસ સહિત અનેક સ્થળે ચોરી ને અંજામ આપ્યો હતો 

રોહિત સોલંકી એક એવો વૈભવી ઠાઠ સાથે રહીને ચોરી ને અંજામ આપતો હતી મુંબઈ થી અનેક શહેરોમાં ચોરી કરવા માટે તે ફલાઇટ માં જતો અને વૈભવી હોટલોમાં રહેતો હતો અને બંધ ઘરો ને ચોરી નું નિશાન બનાવી ચોરી ને અંજામ આપી ફલાઇટ પકડી ફરી રવાના થઈ જતો હતો 

આ ચોર ને પકડવા માટે વલસાડ પોલીસ ના એલ.સી.બી વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટર ઉત્સવ બારોટ તથા પો.સ.ઇ. જે.એન.સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. રાકેશભાઇ રમણભાઇ તળપદા, અ.હે.કો. મહેન્દ્રભાઇ ગુરજીભાઇ ગામીત, આ.પો.કો. સંજયભાઇ ઓધવજીભાઇ ચૌહાણ, અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇ સોલંકી,અ.પો.કો ઉર્વીશ ચંદ્રજીત ગોહિલ, અ.પો.કો ભાવિક પ્રભુભાઇ પટેલ તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. અલ્લારખુ અમીરભાઇ વાની તથા આ.પો.કો પંકજ રૂપાભાઇ દેગામા નાઓએ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું 

પકડાયેલ રોહિત કનું સોલંકી પાસે થી સોના દાગીના 27.260 કિલોગ્રામ જેની કિંમત 1,98997 રૂપિયા,ચાંદીના દાગીના 37.120 કિલોગ્રામ જેની કિંમત 3,310 રૂપિયા એમ જ અંગ ઝડપી માટે રોકડ રૂપિયા 15,0 40, એક મોબાઇલ ફોન ₹20,000, fosil કંપની નું એક ઘડિયાળ જેની કિંમત 500 રૂપિયા તેમજ એક ઓડી કાર એમ એચ 01 બી બી 8783 જેની કિંમત રૂપિયા 12,37,829 નો મુદ્દામાલ પોલીસે કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!