Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધમપુરના યુવાનોને જી.આર.ડીમાંનોકરી આપવાની લાલચે છેતરપિંડી વાંસદના યુવક સામે પોલીસ ફરિયાદની તજવીજ

On: April 9, 2024 2:37 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર તાલુકાના
૧૦૦ કરતાં વધારે યુવાનોને
જીઆરડીમાં નોકરી અપાવવાની
લાલચ આપી વાંસદના એક યુવક દીઠ ૮૨૬૦ કે તેથી વધુ રૂપિયા પડાવી લીધા
હોવાની ધરમપુર પોલીસ મથકે
ફરિયાદ થતા એક તબક્કે પોલીસ
મથકે પણ આશ્ચર્ય સર્જાયું હતુ
નોકરીની લાલચમાં રૂપિયા ગુમાવી
રહેલ જાદવ અજય રમેશ સહિત કુલ
સાત જેટલા યુવાનો એ ધરમપુર
પોલીસ મથકે ફરિયાદ કરી છે.

પોલીસ મથકે આપેલ ફરિયાદ
માં જણાવ્યા પ્રમાણે વાસદા તાલુકાના
કંસારીયા ગામે રહેતા ઉમેશભાઈ
રામાભાઇ કુકુટીયા જીઆરડીમાં
નોકરી લગાડી આપવાનો કામ કરતા
હોવાનો ધરમપુર તાલુકાના
જામલીયા ગામના જાદવ અજય
રમેશભાઇને જાણ થઈ હતી નોકરીની
શોધખોળ કરી રહેલ જાદવ રમેશ
અને તેના ત્રણ ચાર મિત્રો ઉમેશ
કુકુટીયા સાથે ટેલીફોનિક વાતચીત
કરી જીઆરડીમાં નોકરી મેળવવા માટે
નક્કી કરી લીધું હતું અને નોકરી
મેળવવાના આવેજ પેટે ઉમેશ
કકુટીયાને એક યુવાન દીઠ ૮૨૬૦
રૂપિયા કે તેથી વધુ ઓનલાઇન
ટ્રાન્સફર કર્યા હતા જે બાદ વિસ્તારના
અન્ય છોકરાઓ પણ નોકરીની
લાલચમાં ઉમેશ ઉમેશ ને રોકડ
અથવા ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર
કર્યા હતા પરંતુ રૂપિયા લીધાને બે
વર્ષ બાદ પણ યુવાનોને ઉમેશ
કુરકુટિયાએ નોકરી નહીં લગાડતા
યુવાનોનો વિશ્વાસ ડગી ગયો હતો
નોકરી નહી અપાવી શકનાર ઉમેશ
પાસે યુવાનોએ રૂપિયા પરત
માગવાનું શરૂ કર્યું હતું પરંતુ ઉમેશ
કુરકુટિયા તેમને રૂપિયા આપવા
બાબતે માત્ર આશ્વાસન આપતો હતો
પરંતુ રૂપિયા પરત આપતો ન હતો
આખરે ત્રાસી જઈ યુવાનોએ
ધરમપુર પોલીસ મથકે ફરિયાદ કરી
ન્યાયની ગુહાર લગાવી છે છેતરાઈ
ગયેલ યુવાનોની ફરિયાદ લઈ
પીએસઆઇ આરકે પ્રજાપતિ એ
તપાસ હાથ ધરી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!