વાપી GIDCમાંથી રૂ.1.80 લાખની તાંબાની ચોરીનો ભેદ ઉકેલાયો, 23 વર્ષીય આરોપી ઝડપાયો
વાપી, તા.29: વાપી GIDC વિસ્તારમાં આવેલા એક ધાણમાંથી રૂ.1.80 લાખની કિંમતના આશરે 180 કિલો તાંબાના વાયર અને પ્લેટોની ચોરીના ગુનાનો વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી તાંબાના મુદ્દામાલ સહિત કુલ રૂ.2.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ, મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા એલસીબીની … Read more




