સમાજસેવાની ભાવના સાથે આર. કે. દેસાઈ બી.સી.એ. કોલેજ દ્વારા પૂરગ્રસ્ત પરિવારોને રાશન કિટનું દાન
આર. કે. દેસાઈ અચ્છારીવાલા કોલેજ ઓફ કમ્પ્યુટર એન્ડ એપ્લાઇડ સાયન્સિસ (બી.સી.એ.), વાપી દ્વારા સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા ગુજરાતના પૂરગ્રસ્ત પરિવારોની સહાય માટે રાશન કિટનું દાન કરવામાં આવ્યું હતું. કોલેજના મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકો, તેમજ વિદ્યાર્થીઓના સહયોગથી આ સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરના ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત પરિવારોને આવશ્યક જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ થાય … Read more




