મોઘવારી મઘ્યમવર્ગીય પરિવાર ને વધુ એક માર

On: April 30, 2025 7:27 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

અમૂલે કર્યો ફરી દૂધ ઉપર ભાવ વધારો

બુધવારે રાત્રે થી ભાવ વધારો લાગુ થશે

અમૂલ સ્ટાન્ડર્ડ 500 મીલી. જુની કિંમત 30 રૂ।. નવી કિંમત 31 રૂ।.
અમૂલ બફેલો દૂધ 500 મીલી જુની કિંમત 36 રૂ।. નવી કિંમત 37 રૂ।.
અમૂલ ગોલ્ડ દુધ 500 મીલી જુની કિંમત 33 રૂ।. નવી કિંમત 34 રૂ।.
અમૂલ ગોલ્ડ દુધ એક લીટર જુની કિંમત 65 રૂ।. નવી કિંમત 67 રૂ।.
અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ 500 મિલી. જુની કિંમત 24 રૂ।. નવી કિંમત 25 રૂ।.
અમૂલ ટી સ્પેસ્યલ 500 મીલી જુની કિંમત 31 રૂ।. નવી કિંમત 32 રૂ।.
અમૂલ તાજા દૂધ 500 મિલી જુની કિંમત 27 રૂ।. નવી કિંમત 28 રૂ।.
અમૂલ તાજા દુધ 1 લીટર જુની કિંમત 53 રૂ।. નવી કિંમત 55 રૂ।.
અમૂલ ગાય દુધ 500 મીલી જુની કિંમત 28 રૂ।. નવી કિંમત 29 રૂ।.

અમૂલના નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડ 500 મિલીમાં 33ના હવે 34 રૂપિયા થયા છે. અમૂલ તાજા 500 મિલીના 27થી વધીને 28 થયાં છે. અમૂલ શકિત 500 મિલીના 30થી વધીને 31 રૂપિયા થયા છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીકાયો છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!