કપરાડામાં આચાર સંહિતાનો આવી રીતે થઈ રહ્યો છે અમલ…

સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડ વોલ ઉપર ભાજપના 5 સ્ટીકર યથાવત વલસાડ ડાંગ બેઠક ઉપર નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય તે માટે આચાર સંહિતા નો અમલ કરવામાં આવ્યો છે જે અંતર્ગત અનેક કામગીરી જે તે તાલુકાના બ્લોક ઓફિસરો ને આપવામાં આવી છે જેમાં વિવિધ સરકારી બેનરો પોસ્ટરો ઉતારી લેવાના હોય છે પરંતુ સરકારી હોસ્પિટલ ની કમ્પાઉન્ડ વોલ ઉપર … Read more

સને ૨૦૧૮ની સાલમાં ધોરણ ૬ માં અભ્યાસ કરતી વિધ્યાર્થીનીને “આજે કયો દિવસ છે ?? તેમ પૂછી ગાલ ઉપર ચુંબન કરનાર આરોપી શિક્ષકને દોષીત ઠેરવતી વાપીની સ્પેશીયલ કોર્ટ.

વાપીના પૉક્સો ઍક્ટ હેઠળના સ્પેશીયલ જજ શ્રી એમ પી પુરોહિતે વર્ષ સને ૨૦૧૮ની સાલમાં ધોરણ ૬ માં અભ્યાસ કરતી વિધ્યાર્થીનીને “આજે કયો દિવસ છે ?? તેમ પૂછી ગાલ ઉપર ચુંબન કરનાર આરોપી શિક્ષક ઓમપ્રકાશ છોટેલાલ યાદવને ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી દોષિત જાહેર કર્યો. ઉપરોકત ગુનામાં આરોપીને આઇ પી સી ની કલમ. … Read more

error: Content is protected !!