Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

દક્ષિણ ગુજરાત વાંસદા તાલુકાની યુવા આદિવાસી પર્વતારોહી કાજલ  હિમાલય નાં શિખરે 

On: November 29, 2023 2:47 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ચોક બોલ અને પ્લેયર ક્રિકેટ એસોસિએશન અંતર્ગત યશ એડવેન્ચર અને પર્વતારોહણ તોરણીયા ડુંગર ગોધાબારી- સરા વાંસદા તાલુકાના યુવાધન ક્રમશઃ બેઝિક,એડવાન્સ, કોચિંગ અને સફળ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામગીરી કરેલ છે સાથે હિમાલય પરિભ્રમણમાં સફળતા પ્રાપ્ત કરી  હિમાલયમાં 

“એક વાર  ફરી હિમાલયની ચોટી પર  તિરંગો લહેરાવ્યો.”

       સ્વામી વિવેકાનંદ માઉન્ટેરિંગ સંસ્થાનથી  સિલેક્ટેડ પર્વતારોહીઓને  હિમાલયા ટ્રેકિંગમાં  માઉન્ટ ફ્રેન્ડશીપ પીક  હાઈટ (૫૨૮૭) મીટરે તિરંગો  લહેરાવ્યો તયાર બાદ   

     જવાહર  ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેરિંગ પહલગામ (જમ્મુ અને કાશ્મીર) ખાતે બેઝિક માઉન્ટેરિંગ   કોર્સ  તારીખ ૨૮જુન થી૨૧જુલાઈ ૨૦૨૨ કાર્યરત હતો એમાં  રોક કલાઈમ્બિંગ & સ્ટ્રીમ ક્રોસિંગ , આઈસ કલામબિંગ , ક્રેવાસ રેસક્યુ,  બેઝ મેકિંગ જેવી  એકટીવીટી કરાવામાં  આવી , સાથે કઠોર પરિક્ષણ, ટેસ્ટ ઇન્ડોરન્સ ટેસ્ટ,  સાત કિલોમીટર હિલ રનિંગ જેમાં કાજલ માહલા  પહેલા ક્રમે રહી હતી … 

 ત્યારબાદ હિમાલયન માઉન્ટેન્યરીંગ  ઇન્સ્ટિટ્યૂટ (દાર્જિલિંગ) ખાતે   એડવાન્સ માઉન્ટ કોર્સ તારીખ  18 ઓક્ટોબરથી  15 નવેમ્બર કાર્યરત રહ્યો  રોક ક્લાઇમિંગ, ક્રેવાસ રેસકયુ , લેડર લોન્ચિંગ ,લેડર ક્રોસિંગ , આઈસ ક્લાઈમ્બિંગ , લોર્ડ ફેરી , એક્સપિટિશન પ્લાનિંગ જેવી એકટીવીટી કરાવામાં આવી . અને   HMI ઇન્સ્ટિટયૂટ બે બેઝ કેમ્પ 15,500 ફુટ પર હતું અને એડવાન્સ બેઝ કેમ્પ‌16,200 ફુટ પર હતો હાઈટ ગેન 17,500ફુટ  ( કાબરુ ડોમ કેમ્પ ૧) પર થય.

    આમ “પહાડો કે દહાડો કે દિવાને, હાથ લિયે તિરંગા હરા, ફરહાને ચલે નિલ ગગન ” સૂત્રને સાકાર બનાવનાર દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર ચાલતી કાર્યપ્રણાલી સંસ્થાન પર્વતારોહણ, આરોહણ અને અવરોહણ માટે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યુવાધાનો માટે એડવેન્ચર અને બેઝિક  તાલીમ પૂરી પાડે છે જેમના થકી આજે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી ક્ષેત્રમાં પર્વતારોહણમાં પણ ખૂબ સારો જોવા મળે છે. જે હાલમાં કાજલ મહલા એક સફળ હિમાલય ટ્રેકર તરીકે સફળતા પ્રાપ્ત કરેલ છે.

  વિશેષમાં ડૉ. વિજય પટેલ (SOS) 7567973241- યશ એડવેન્ચર અને પર્વતારોહણ વાંસદા જણાવે છે કે અહીંયા ના યુવા પર્વતારોહી નવ-યુવાનોમાં પ્રેરણાદાયી છે, જે બદલ નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરેન પટોડિયા તેમજ તમામ ટીમ મિત્રો અને તજજ્ઞો દ્વારા અભિનંદન પાઠવેલ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!