Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ગ્રીનમેન વિરલ દેસાઈએ સેવ સોઈલ મુવમેન્ટ અંતર્ગત બાઈલ રેલીનું આયોજન કર્યું

ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈએ ઈશા ફાઉન્ડેશનની સેવ સોઈલ ચળવળને સમર્થન આપીને એક બાઈક રેલીનું આયોજન કર્યું હતું. આ બાઈક રેલી કતારગામ ખાતે આવેલ ઝેનિટેક્સ મિલથી નીકળી ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પહોંચી હતી. આ રેલીને એલ એન્ડ ટી કંપનીના વાઈસ પ્રેસિડન્ટ અતિક દેસાઈ તેમજ ગુજરાત સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ ઑફિસર જિજ્ઞાસા ઓઝા … Read more

ગ્રીનલેબે સર્જ્યો વિશ્વ રેકોર્ડ : સુરતમાં તૈયાર થયેલા ઓમ નમઃ શિવાય નામના હીરાએ સર્જ્યો વિશ્વ રેકોર્ડ.

ચીનને પછડાટ આપી ભારત નો હીરો દુનિયાનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ બન્યો સુરત સ્થિત ગ્રીનલેબ ડાયમન્ડ્સ JCK લાસ વેગાસ શોમાં તેના ત્રણ યુનિક લેબ-ગ્રોન ડાયમંડ્સ ‘ઓમ નમઃ શિવાય’નું પ્રદર્શન કરશે. આજ ની મોડર્ન દુનિયા ને અનુરૂપ લક્ઝુરીયસ ફેશન ને અફોર્ડેબલ તેમજ હીરો હર એક ને માટે બનાવવાના તેના વિઝન સાથે, સુરત સ્થિત ગ્રીનલેબ ડાયમંડ્સ તેના … Read more

ટેકસટાઇલ કમિશનર દ્વારા આયોજિત બે દિવસીય જુદા જુદાં TUF ના પ્રશ્ર્નો નું નિરાકરણ માટે મંત્રા ખાતે સફળ આયોજન

ટફ યોજના સહિત કાપડ ઉદ્યોગકારોના અનેક પ્રશ્નોનું નિરાકરણ  સુરત. મંત્રા ખાતે ટેક્સટાઇલ કમિશનર વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા TUF ની જુદી-જુદી સ્કીમ ના પડતર પ્રશ્નો/ક્લેઇમ ના નિકાલ માટે આયોજિત બે દિવસીય કેમ્પ સફળ રહ્યો હતો. કેમ્પમાં ઉદ્યોગકારો ના દાવાઓ સહિતના પ્રશ્નોનું યોગ્ય નીરાકરણ લાવવામાં આવ્યું હતું . કેમ્પનું ઉદઘાટન માનનીય રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી શ્રીમતી … Read more

કપરાડા ડેપોમાં એસ ટી બસ રિવર્સ લેતા મહિલાના પગ ઉપર ટાયર ફરી વળ્યાં મહિલાને ગંભીર ઈજાઓ

કપરાડા એસ ટી ડેપો માં આજે વહેલી પરોઢિયે નાઈટ માં રાત્રી રોકાણ કરતી ધરમપુર ડેપોની બસ વહેલી સવારે સ્ટેન્ડ ઉપર મુકવા માટે બસ ચાલકે રિવર્સ લેતા પાછળ ઉભેલ મહિલા ન દેખાતા મહિલા ટક્કર લાગતા જમીન ઉપર પટકાઈ હતી અને તેણીના બંને પગ ઉપર થી ટાયર ફરી વળતા બંને પગે ગંભીર ઈજાઓ પોહચી હતી અચાનક બનેલી … Read more

error: Content is protected !!