દિપાવલી પર્વે બજારોમાં ધૂમ ગીર્દી વચ્ચે પોલીસનો પહેરો
[ad_1] – આવારા તત્વોને નાથવા ભાવનગર પોલીસ તંત્ર એલર્ટ – મુખ્ય બજારમાં સાદા વેશમાં પોલીસ ગોઠવાઈ : લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશ્યલ ઓપરેશન ગૃપ અને સ્થાનિક પોલીસ બદોબસ્તમાં ભાવનગર : દિપાવલીના મહાપર્વની ઉજવણીને લઇ શહેરની મુખ્ય બજારોમાં ધુમ ગીર્દી જોવા મળી હતી જેને લઇ આવારા તત્વોને નાથવા પોલીસ તંત્રએ એલર્ટ બની પહેરો ભર્યો હતો. લોકલ ક્રાઈમ … Read more





