દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં આવેલ દેવલપાડા ગામમાં શ્રી માધવ વનવાસી આશ્રમશાળાની દીકરીઓ માટે  ૭૫ ગાદલા અને ૭૫ ઓશીકાં નું વિતરણ.

On: December 27, 2023 3:55 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

૨૬ ડિસેમ્બર ૨૦૨૩ વીર બાળ દિવસ નિમિત્તે સોનગઢ તાલુકાના ,દેવલપાડા ગામમાં શ્રી માધવ વનવાસી આશ્રમ શાળામાં ૭૫ ગાદલા અને ૭૫ ઓશીકાં નું વિતરણ  કરવામાં આવ્યું.

થાણે ડીસત્રિક્ટ વિમેન ફોર ચેંજ  પ્રમુખ બિજલ જગડ, મહિન્દ્રભાઈ ગાડા અને એમના સાથીદારો ના સહયોગથી ૭૫ ગાદલાં થતાં ૭૫ ઓશિકા વિતરણ કરવામાં આવ્યા હતા. રાહુલ ચૌધરી અને કલ્પેશ ચૌધરી દ્વારા વિતરણ કરવામાં આવ્યું અને  શ્રી  માધવ વનવાસી શાળાનાં શિક્ષક, વિદ્યાર્થીનીઓ અને ટ્રસ્ટી એ આભાર વક્યત કર્યો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!