Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

નડગધરી ગામે 12 મરઘા 1 બકરા ની બલી વિધિ પ્રકરણ માં રસોઈયા સામે પોલીસે ગુન્હો દાખલ કર્યો 

On: December 27, 2023 11:51 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પત્ની અને ઘરના પશુ બીમાર હોવાથી અંધ શ્રધ્ધામાં આવી રસોઈયા એ વિધિ કરાવી બલી ચઢાવી હોવાનું પ્રાથમિક પોલીસ તપાસ માં બહાર આવ્યું 

બલી ની વિધિ સ્કૂલમાં નહિ પરંતુ નદી કિનારે કરાઈ હોવાનું ખુલ્યું 

આજરોજ ધરમપુર પો.સ્ટે.ના નડગધરી ગામમાં ૧૨ મરધા તથા એક બકરાની

અંધશ્રધ્ધામાં આવી બલી ચઢાવવાની હકિકત ધ્યાને આવતા ધરમપુર પોલીસે ગુ.ર.નં.૧૧૨૦૦૦૧૮૨૩૨૧૫૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૨૯, ૧૧૪ તથા પશુટ્ટરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ.૧૧(એલ) મુજબનો ગુન્હો દાખલ કરી પોલીસે આ બાબતે

તપાસ હાથ ધરેલ છે. આ ગુન્હાની તપાસ દરમ્યાન જાણવા મળેલ કે, ધરમપુર તાલુકાના નડગઘરી ગામ સાદડપાડા ફળીયા તા.ધરમપુર જી.વલસાડ ખાતે રહેતા ગંજુભાઇ ધાકલભાઇ ભોયા નાઓ તેમની પત્ની તથા તેમના ઘરના પશુઓ બીમાર રહેતા હોવાના કારણે અંધશ્રધ્ધામાં આવી તેઓએ તેમના ઘરે બે ભગત બોલાવી પોતાના રહેણાંક મકાને તેમજ

નડગધરી ગામના સીમાળે આવેલ વરસાની ગોઠણી ખનકીના કાંઠે વિધી કરી ૧૨ મરધા તેમજ એક બકરાને કાપેલાનું તપાસ દરમ્યાન જણાય આવેલ છે. આ બાબતે ગામલોકો દ્વારા મળેલ માહીતીના આધારે ગામલોકોની ફરીયાદ લઇઉપરોક્ત મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે અને એક આરોપીને હસ્તગત કરી તપાસ ચાલુ છે. અમુક સમાચાર માધ્યમોમાં આ બનાવ નડગધરી પ્રાથમીક શાળામાં બનેલાનું દર્શાવેલ છે પરંતુ તપાસ દરમ્યાન આવો કોઇ બનાવ નડગધરી ગામની પ્રાથમીક શાળામાં કે શાળાના પરિસરમાં બનેલાનું જણાય આવેલ નથી અને આ બનાવ બાબતે વધુ  તપાસ ચાલુ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!