ધરમપુરના જામલિયા ગામે ચકલી પોપલી નો જુગાર રમતા 6 ઝડપાયા 

On: October 24, 2023 2:27 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

રાત્રી દરમ્યાન ચકલી પોપલીનો જુગાર રમતા હતા ત્યારે જ પોલીસે બાતમીને આધારે રેડ કરતા નાસભાગ મચી ગઇ 6 ઈસમો પકડાયા કુલ રૂપિયા 21,710 નો મુદ્દમાલ કબ્જે 

ધરમપુર માં નવરાત્રી દરમ્યાન પોલીસ હનુમંત માળ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે જામલિયા વિસ્તારમાં જુગાર રમાડવામાં આવતો હોય પોલીસે બાતમી વાળી જગ્યા મંદિર ફળીયા વિસ્તારમાં નવરાત્રી ના ગરબા થતા હોય તેના થી થોડે આગળ ખુલ્લી જગ્યામાં ચકલી પોપલીનો જુગાર ચાલતો હોય પી.એસ આઈ પ્રજાપતિ અને સ્ટાફ ના માણસો એ રેડ કરતા ભાગદોડ મચી ગઇ હતી પોલીસે જુગાર રમી રહેલા 6 લોકો રમણ સોમા જાદવ રહે જામલિયા,યોગીરાજ મહાડું ભોયા રહે ચવરા, સોનુભાઈ ક્રિષ્ના કુળાત પાંડવ ખડક ,લક્ષ્મણ માનિયા પવાર રહે ભવઠાણ જંગલ ,જયેશ કાકડે સુરકાર રહે જામલિયા,નિલેશ રડકીયા મહાલા રહે જામલિયા ની ધરપકડ કરી આંગજડતી માંથી રૂપિયા 20,980 રોકડ તેમજ ડાવના રૂપિયા મળી કુલ રૂપિયા 21,710 નો મુદ્દમાલ પોલીસે કબ્જે લીધો છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!