Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કપરાડાના કોલવેરામાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

On: July 29, 2023 2:45 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ વન અભિયાન અંતર્ગત કપરાડા તાલુકામાં હિલ સ્ટેશન તરીકે વિકસિત થઈ રહેલ કોલવેરા ગામના ડુંગર પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પ્રકૃતિ ના આભનું ઓઢણું ઓઢી વસેલું કપરાડા નું કોલવેરા ગામ વલસાડના અનેક વિસ્તારોની જીવાદોરી સમાન કોલક નદીનું ઉદગમ સ્થાન છે.કોલવેરા ડુંગર અનેક પ્રાચીન માન્યતાઓ સાથે જોડાયેલો અત્યંત રમણીય,નયનરમ્ય પહાડી નજારાઓથી ભરપુર છે.

હાલ કોલવેરા હિલ સ્ટેશન તરીકે નવું વિકાસ પામતું પર્યટન સ્થળે કપરાડા તાલુકા,વલસાડ જિલ્લા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ – ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ વન કાર્યક્રમ અંતર્ગત 200 થી વધુ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવા મા આવ્યો જેમા યુવા બોર્ડ ઝોન સંયોજક હર્ષિતભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત, જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયા, જિલ્લા યુવા મોરચા મહામંત્રી પ્રભાકર યાદવ, જિલ્લા પંચાયત સદસ્ય મિનાક્ષીબેન ગગોડા,કપરાડા તાલુકાના યુવા બોર્ડ તાલુકા સંયોજકો દેવચંદભાઈ, નારાયણ ભાઈ સહિત કપરાડા તાલુકા ના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!