Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ખેરગામ તાલુકા 108ની ટીમે માનવતા મહેકાવી.અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવક પાસે મળેલા 12000 રોકડ પરિવારને પરત કર્યા

On: June 29, 2023 2:17 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ખેરગામ તાલુકાના બહેજ ગામમાં બહેજ-જામનપાડા રોડ પર આશરે 8 વાગ્યેની આસપાસ ગૌરી ગામના 45 વર્ષીય મિથુનભાઈ શાંતુભાઇ ભોયા નામના બાઈક ચાલક પોતાના ઘર તરફ જઈ રહ્યા હતાં ત્યા અકસ્માતે બાઈક સ્લીપ થતાં તેઓના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ખેરગામ 108 ની ટીમના સદસ્યો રવિ પટેલ અને પાયલોટ મુકેશભાઈ દ્વારા પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક રાજચંદ્ર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતાં અને ત્યા સારવાર અપાવેલ.ઈજાગ્રસ્ત મિથુનભાઈ પાસે આશરે 12 હજાર જેટલાં રોકડ મળી આવેલ જે એમના પરિવારજનોને પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હતું. 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!