વલસાડ જિલ્લામાં તારીખ 28 જૂન થી 2 જુલાઈ દરમ્યાન ભારે વરસાદની આગાહી

On: June 27, 2023 12:47 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
5 દિવસ કેવું રહેશે હવામાન

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી ના કૃષિ હવામાન સલાહકારી બુલેટિનમાં તારીખ 28 જૂન થી 2 જુલાઈ સુધી માં વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે જેને લઈ ખેડૂતો ને પણ વિવિધ સલાહ સૂચનો આપવામાં આવ્યા છે

વ્યાપક વરસાદ થનાર હોય ખેતરોમાં વધુ પ્રમાણ માં પાણી ન ભરાય તેની ખેડૂતો તકેદારી રાખવી તેમજ ડાંગરના પાક માટે ખેતરો તૈયાર કરવા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!