Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ઉમિયા માતાના બની રહેલા ભવ્ય મંદિરના પ્રચાર પ્રસાર અર્થે વાપીમાં બે દિવસ રથ વિવિધ ક્ષેત્રમાં ફરશે 

On: June 3, 2023 12:10 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

અમદાવાદ જાસપોર ખાતે બની રહેલા ઉમિયા માતાના ભવ્ય મંદિરના પ્રચાર પ્રસાર અર્થે ઉમિયા માતાનો રથ તારીખ 5 અને 6 જુનના રોજ વાપી ખાતે આગમન થશે જેનું ઉમિયા પરિવાર વાપી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે 

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જાસપોર ખાતે ઉમિયામાતાનું ભવ્ય  મંદિર બની રહ્યું છે જ્યાં  100 એકર જગ્યામાં  જાસપોર ખાતે  504 ફૂટશિખર અને 1440 પિલર ઉપર મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે જ્યાં  ધર્મશાળા હોલ ,કથા માટે હોલનું નિર્માણ થનાર છે  ત્યારે ધર્મ.પ્રેમી પ્રજાને દર્શન આપવા માટે તેમજ ભવ્ય મંદિરના પ્રચાર પ્રસાર અર્થે  ઉમિયા માતાનો રથ બે દિવસ વાપી ટાઉન અને વાપી જી આઈ ડી સી માં તારીખ 5 અને 6 જુનના વિવિધ વિસ્તારમાં ફરશે માતાજીના રથના ભવ્ય સ્વાગત માટે પાટીદાર સમાજની મહિલાઓ વિશેષ સાડી સાથે માથે કળશ લઈ આગળ રહેશે.આ રથ બન્ને તારીખે રાત્રે રોફેલ ગ્રીમ્સ મેદાન ઉપર રાત્રી રોકાણ કરશે સાથે ગરબા મહોત્સવ પણ બન્ને રાત્રે યોજાશે નોંધનીય છે કે વાપીમાં અંદાજિત 

25000 પાટીદારો વસવાટ કરે છે જેમના આંગણે તેમના કુળદેવી નો રથ આવી રહ્યો હોય ત્યારે તેઓ માં તેના સ્વાગત માટે ની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી હોવાની માહિતી સતીશ પટેલ તેમજ નરેન્દ્રભાઈ દ્વારા વી આઈ એ ખાતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!