Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વાપીમાં CNG પમ્પ ઉપર ઇક્કો કારની ટેન્કમાં બ્લાસ્ટ

On: May 17, 2023 2:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી સીએનજી પંપ ઉપર સાંજે મોટી હોનારત થતા થતા અટકી ગઈ ઇક્કો કાર ગેસ ભરાવવા આવી હતી તે દરમ્યાન ઇક્કો કાર ની ટેન્ક માં બ્લાસ્ટ થતા ઇક્કો કાર ને નુકશાન થયું હતું જોકે કારમાં સવાર લોકો ગેસ ભરવા સમયે બહાર નીકળી ગયા હોય કોઈ જાનહાની બની નહિ

મંગળવારના રોજ સાંજે 7 વાગ્યા ની આસપાસ માં સંતોષ જાદવ નામનો વ્યક્તિ પોતાની ઇકો કાર નંબર જી જે 15 સી એ 9437 લઈને સી એન જી પંપ ઉપર ગેસ ભરાવવા માટે લાઈન માં કાર મૂકી ઉતરી ગયા હતા ત્યારે 200 જેટલા પ્રેશર સાથે ગેસ ભરવામાં આવી રહ્યો હતો તે દરમ્યાન સી એન જી ટેન્કની નોઝલ બ્લાસ્ટ થતા કારમાં ટાંકી ઉછડી ને આગળના ભાગે આવી જતા કારનો આગળનો કાંચ તૂટી ગયો હતો અને કારને ભારે નુકશાન થયું હતું

અચાનક પ્રચંડ ધડાકાનો અવાજ થતા પંપ ઉપર ઉભેલા લોકો દોડી આવ્યા હતા અને એકત્ર થઈ ગયા હતા જોકે ઘટના માં કોઈ જાનહાની બની નહિ પરંતુ કાર ને નુકશાન પહોંચ્યું છે ત્યારે સી એન જી સંચાલકો અને કાર ચાલકો માટે એક લાલ બત્તી સમાન કિસ્સો બનવા પામ્યો છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!