Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

રોડ કોન્ટ્રકટર મહાશયનો કમાલ ..

On: March 19, 2023 1:57 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ચીંચાઈ બ્રિજ થી ચીંચાઈ ચાર રસ્તા સુધી બનેલો માર્ગ 6 મહિનામાં જ ખખડધજ બની ગયો
ચીંચાઈ પાર નદીના બ્રિજ થી ચીંચાઈ ચાર રસ્તા સુધી બનેલો માર્ગ હજુ 6 માસ થયા નથી ત્યાં તો ફરી ખાડા પડી ગયા કૉન્ટ્રાક્ટરે કરેલી કામગીરી સામે અનેક સવાલો વાહન ચાલકો પરેશાન 

વલસાડ તાલુકાના ચીંચાઈ પાર નદીના બ્રિજ થી લઈ ચાર રસ્તા સુધીમાં અનેક સ્થળે ચોમાસા દરમ્યાન ખાડા પડયા હતા જેને દુરસ્ત કરવા પેચવર્ક અને રોડ કરવામાં આવ્યો હતો પરંતુ ચોમાસુ ગયું ને હજુ તો 6 માસ પણ પૂર્ણ થયા નથી ત્યાં ફરી થી આ માર્ગ જૈસે થે જેવી સ્થિતિ માં મુકાઈ ગયો છે રોડ ઉપર પાઇપ લાઈન લઈ જવા ખોદકામ અને અનેક જગ્યા ઉપર મેટલ નાખ્યા વિના ડામર પાથરી માત્ર લીપા પોતી કરી રોડ બનાવી ગયેલ કોન્ટ્રકટર મહાશય ની કામગીરી ની પોલ ઉઘાડી પડી ગઈ છે હાલ માં આરોડ ઉપર ચોમાસા દરમ્યાન જ્યાં ખાડા પડયા હતા ત્યાં ફરી થી એજ સ્થળે ખાડા ઓ પડી ચુક્યા છે ત્યારે સવાલ એ થાય છે કે શું કોન્ટ્રકટર મહાશય દ્વારા યોગ્ય ગુણવત્તા મુજબ નું કામ થયું નહિ હોય ? વળી સુપ્રીમ કોર્ટ અનુસાર જે કોન્ટ્રકટરો દ્વારા જે રોડ બનાવવામાં આવે છે તે માર્ગ ની દેખરેખ પાંચ વર્ષ સુધી રાખવાની હોય છે અહીં તો માત્ર 6 માસ ન થયા ત્યાં તો રોડ ઉપર પડેલ ખાડા ખુદ પોકાર કરી રહ્યા છે કે કોન્ટ્રકટર એ કરેલી કામગીરી સાવ નબળી છે સ્થાનિક લોકોની માંગ છે કે રોડ ફરી થી બનાવવામાં આવે નહિ તો આગામી દિવસમાં સ્થાનિકો આંદોલન કરે તો નવાઈ નહિ 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!