ધરમપુર બીલપુડી BRS કોલેજ નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત એકનું મોત

On: January 29, 2023 2:06 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

લગ્ન માટે કન્યા જોવા જવાના હોય કપડાં લેવા નીકળેલ યુવકને યમરાજ રસ્તે મળ્યા 

ધરમપુર ના બિલપુડી ગામે બી આર એસ કોલેજ પાસે ટેમ્પો ચાલકે અચાનક વળાંક લેતાં પાછળથી આવતાં યામાહા ચાલક યુવાન ને અડફેટમાં લેતાં જેમને માથા ના ગંભીર ઇજા પહોચતા જેમનું ધટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યું હતું

મિલન ગુમાડીયા મૃતક યુવક

ધરમપુર તાલુકાના બિલપુડી ગામે બી આર એસ કોલેજ રોડ ઉપર  છોટા હાથી ટેમ્પા ચાલકે પોતાનું ટેમ્પો નં જીજે 15 z 6929 ઉપર જતી વેળા દરમ્યાન પોતાનું ટેમ્પો પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બિલપુડી બી આર એસ કોલેજ પાસે ધામણી જતાં રોડ ઉપર અચાનક જમણી સાઈટ  વળાંક લેતાં પાછળથી આવતી યામાહા નં જીજે 15 ડીએન 6709 નો ચાલક મિલન રડકા ગુમાડીયાને અડફેટમાં લેતાં જેમને માથા ના ભાગે ગંભીર ઇજા પહોચતા ધટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યું હતું જે અંગની ફરિયાદ રડકા જવળા ગુમાડીયા એ ધરમપુર પોલીસ મથકે આપતાં વધુ તપાસ પોલીસે હાથ ધરી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!