Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ટી રેક્સ દ ટોય લેન્ડ બ્રાન્ડના રમકડાંનો શોરૂમ હવે અમદાવાદમાં

On: December 22, 2022 11:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
અમદાવાદ: બ્રાન્ડેડ રમકડાંના શોખીનો માટે હવે અમદાવાદમાં જ ઘર આંગણે બ્રાન્ડેડ રમકડાંઓની વિશાળ શ્રેણીઓ ધરાવતો ટી રેક્સ દ ટોય લેન્ડ શોરૂમ નો આરંભ થયો છે. 

બોડકદેવ ખાતે જજીસ બંગલા રોડ પર કદમ કોમ્પલેક્ષ માં આજરોજ શોરૂમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટી રેક્સ નું હેડ ક્વાટર સુરત ખાતે આવેલું છે. શોરૂમની શાખાઓ વાપી અને વડોદરા બાદ હવે અમદાવાદમાં શરૂ થઈ છે. ટી રેક્સ શોરૂમ માં દરેક મુખ્ય બ્રાન્ડના રમકડાં ઉપલબ્ધ છે. 

ટી રેક્સ ની સંસ્થાપક સ્નેહા મકવાણા એ જણાવ્યું હતું કે શોરૂમ માં મટેલ, હેસબ્રો, ફન સ્કૂલ, સિંબા, મિરાડા જેવી પ્રખ્યાત બ્રાન્ડના રમકડાંઓની વિશાળ શ્રેણીઓ ઉપલબ્ધ છે. આ રમકડાં ઓમા એજ્યુકેશનલ,  કાર એન્ડ કલેકટ બોક્સ, ગન એન્ડ ટાર્ગેટ, ડોલ એન્ડ ડોલ હાઉસ, સ્પોર્ટ્સ, પઝલ અને ક્યૂબ જેવી કેટેગરી સામેલ છે. અમદાવાદની ફ્રેંચાઇજી ના પાર્ટનર મેઘા ખામરે જણાવ્યુ હતું કે કંપની તરફથી જે રમકડાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે તે વિખ્યાત બ્રાન્ડના છે, જે ગ્રાહકોને ખુબજ પસંદ પડશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!