Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડની 5 વિધાનસભા બેઠક ઉપર ક્યાં કેટલું થયું મતદાન ફાઇનલ આંકડા જુઓ

On: December 3, 2022 3:01 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
મતદાન કરવા કતારો
  • વલસાડ તાલુકામાં ૬૬.૧૩ ટકા મતદાન થયું 

વલસાડ વિધાન સભા બેઠકના ૨૭૩ બુથ ઉપર થી ૬ ઉમેદરોના ભાવી આજે ઈવીએમ મશીનમાં સીલ થઇ ગયા હતા આજે વહેલી સવાર થી જ મતદાતાઓ એ મતદાન કરવા માટે ઉત્સાહ બતાવ્યો હતો કુલ ૨,૬૪,૨૭૮ મતદારો પૈકી ૧,૭૪,૮૨૫ મતદારોએ મતદાન કર્યું જેમાં પુરુષ ૮૭૮૩૯ જયારે ૮૭૦૩૪ મહિલા મતદાતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા વલસાડ બેઠક ઉપર અંતે ૬૬.૧૩ ટકા મતદાન નોધાયું હતું 

  • ધરમપુર બેઠક ઉપર ૭૮.૩૨ ટકા મતદાન નોધાયું છે 

ધરમપુર બેઠક ઉપર આવેલા ૨૯૦ બુથો ઉપર ઊંડાણના ગામોમાં મતદાન કરવામાટે મોટી સંખ્યામાં મતદારો વહેલી સવાર થી જ લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા ધરમપુર વિધાન સભા બેઠકના કુલ ૨,૫૧,૦૮૪ પૈકી ૧,૯૬,૬૩૯ મતદાતાએ મતદાન કર્યું છે જેમાં પુરુષ ૧૦૦૭૨૨ જયારે ૯૫૯૧૭ મહિલા મતદારો એ મતદાન કર્યું છે આમ ધરમપુરમાં કુલ ૭૮.૩૨ ટકા મતદાન નોધાયું છે 

  • પારડી વિધાનસભામાં ૬૩.૫૭ ટકા મતદાન નોધાયું 

પારડી વિધાનસભામાં આવેલા ૨૪૫ બુથ ઉપર વહેલી સવારથી મતદાતાઓની મતદાન માટે લાંબી કતારો જોવા મળી હતી શહેરી વિસ્તાર કરતા ગ્રામીણ વિસ્તારમાં વધુ મતદાન કરવા લોકોની કતારો જોવા મળી હતી પારડી વિધાન સભા બેઠક ઉપર કુલ ૨,૬૦,૬૩૪ મતદારો પૈકી કુલ ૧,૬૫,૬૮૫ મતદારો એ મતદાન કર્યું હતું જેમાં ૮૮૨૧૬ પુરુષ અને ૭૭૪૬૬ મહિલા મતદારોએ મતદાન કરતા કુલ ૬ ઉમેદવારોના ભાવી ઈવીએમ મશીનમાં સીલ થયા છે 

  • કપરાડા બેઠક ઉપર કુલ ૭૯.૫૭ ટકા મતદાન નોધાયું 

પાંચ વિધાન સભા બેઠક પૈકી સૌથી વધુ મતદાન કપરાડા બેઠક ઉપર જોવા મળ્યું છે જે લોકોમાં મતદાન પ્રત્યે ની જાગૃતતા જોવા મળી હતી કપરાડા બેઠક ઉપર કુલ મતદારો ૨,૬૬,૮૦૮ જે પૈકી ૨,૧૨,૩૦૮ મતદારો એ મતદાન કર્યું જેમાં ૧૧૦૧૭૦ પુરુષ અને ૧૦૨૧૩૭ મહિલાઓ એ મતદાન કર્યું છે આમ કપરાડાના કુલા ૩૦૬ બુથ ઉપર સૌથી વધુ મતદાન નોધાયું છે જેમાં ૭ ઉમેદવારોના ભાવી ઈવીએમ મશીનમાં શીલ થયા છે 

  • ઉમરગામ બેઠક ઉપર ૬૦.૪૩ ટકા સૌથી ઓછું મતદાન નોધાયું 

વલસાડની ઉમરગામ વિધાનસભા બેઠક સૌથી ઓછું મતદાન જોવા મળ્યું હતું સવાર થી ઉમરગામ બેઠક ઉપર પણ મતદાન કરવા મતદાન મથકો ઉપર અનેક સ્થળે લાંબી કતારો જોવા મળી હતી પરંતુ બપોર બાદ મતદારોમાં ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો ઉમરગામ બેઠક ઉપર આવેલા કુલ ૨૭૮ મતદાન મથકો ઉપર ૬૦ ટકા મતદાન નોધાયું હતું જેમાં કુલ મતદારો ૧,૩૩,૭૫૫ પૈકી ૧,૭૨,૮૪૨ મતદારોએ પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ ૮૮૨૨૬ પુરુષ મતદાતા અને ૮૪૬૧૪ સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું આમ ૬ ઉમેદવારોનું ભાવી મતદાન બાદ ઈવીએમ માં સીલ થયું છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!