વેતન ના ચૂકવતા કફોડી હાલત મામુકાયેલ મહિલા કર્મચારીની મદદે અભયમ વલસાડ.

On: October 20, 2022 12:18 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

છેલ્લા ત્રણ માસ થી વેતન ના ચૂકવાતાં મુશ્કેલી માં મુકાયેલ મહિલા કર્મચારી એ આખર ના ઉપાય તરીકે 181મહિલા હેલ્પ લાઇન મા મદદ માંગતા વલસાડ સ્થિત અભયમ રેસ્ક્યું ટીમ કંપની માં યોગ્ય રજૂઆત કરતા ત્રણ માસ નો પગાર ચૂકવી આપતા મહિલા કર્મચારીએ ટીમ નો ખુબ આભાર માન્યો હતો.
મળતી માહિતી મુજબ
વાપી ખાતે મહિલા પરીવાર નુ ગુજરાન ચલાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી વાપી સ્થિત કંપનીમાં નોકરી કરે છે પરંતું છેલ્લા ત્રણ માસથી મહિલા કર્મચારીને વેતન નાં ચૂકવાતા ઘરની આર્થિક પરિસ્થિતિ કફોડી બનેલ તેમજ બાળકો અન્ન વિહોણા બનતા દયનીય પરિસ્થિતિ ઊભી થયેલ જેથી આજરોજ મહિલા કર્મચારીએ 181 મહિલા હેલપલાઇન મા પોતાની આપવીતી જણાવી મદદરૂપ બનવા વિનતી કરી હતી જેથી વલસાડ અભયમ રેસ્ક્યું ટીમ કંપની મા પહોચી તેના મેનેજમેન્ટ સાથે મહિલા કર્મચારી ને બાકી વેતન ચૂકવી આપવાં ચર્ચા કરી અને દર માસે નિયમિત વેતન આપવામા આવે જેથી કરી કોઈ તકલીફમાં મુકાય નહિ તે બાબત નું પણ ઘ્યાન દોર્યું હતું મેનેજમેન્ટે અભયમ ની રજૂઆત સ્વીકારી કર્મચારી ને બાકી વેતન ચૂકવી આપ્યો હતો વેતન મળતા મહીલા કર્મચારી એ અભયમ નો ખુબ આભાર માન્યો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!